જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ટામેટાં અને ડુંગળી ને ઝીણા સમારેલી લેવાનું. એક બાઉલમાં મમરા, ટામેટાં, ડુંગળી, લીલા મરચા નાખી ને મિક્સ કરી ને તેમા લાલ ચણા, ચણા ચોર ગરમ, સેવ નાખી ને સરખી રીતે મિક્સ કરી લો.
- 2
પછી તેમા મીઠું, ભાજા મસાલો, લાલ મરચાનો ભુકો, સરળ, ચાટ મસાલો નાખી ને મિક્સ કરીને તેમા તેલ, અથાણાં નું તેલ નાખી ને મિક્સ કરી લો. તૈયાર છે જાલમુરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16538035










ટિપ્પણીઓ