કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)

#CJM
#Week3
#choosetocook
#cookpadgujarati
#cookpadindia
આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
#CJM
#Week3
#choosetocook
#cookpadgujarati
#cookpadindia
આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને છાલ કાઢી ને ગોળ પતિકા કરી ને પાણી માં અધકાચા બાફી લેવા.
- 2
ત્યાર પછી કાકડી, ટામેટા અને ડુંગળી ની પણ ગોળ સ્લાઈસ કરી ને તૈયાર કરી લેવા.
- 3
હવે લીલી ચટણી તૈયાર કરી લેવી.
- 4
ત્યાર પછી બ્રેડ ની સ્લાઈસ લઇ તેના પર બટર લગાવી ને પછી લીલી ચટણી લગાવી ને તેના પર બટાકા, ટામેટા, કાકડી અને ડુંગળી ની સ્લાઈસ મુકવી અને મરી અને સંચર પાઉડર સ્પ્રિંકલ કરવું.
- 5
ત્યાર બાદ બ્રેડ ની બીજી સ્લાઈસ લઇ તેના પર પણ લીલી ચટણી લગાવી ને તૈયાર કરેલી બ્રેડ પર મુકવી ને તેના પર ચીઝ ખમણી ને તેને કટ કરી લેવી.
- 6
તેના પર કેચઅપ ને લીલી ચટણી થી ગાર્નીસ કરી ને ટૂથપિક ભરાવી દેવી. તો તૈયાર છે કાચી સેન્ડવીચ 🥪🥪😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe In Gujarati)
કંઇક ટેસ્ટી ખાવું હોય અને બનવાનો કંટાળો આવતો હોય ત્યારે આ બહુ સારું ઓપ્શન છે. Heathy and ટેસ્ટી Kinjal Shah -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
કાકડી ટમેટાની સેન્ડવીચ (Cucumber Tomato Sandwich Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપીWeek1#SN1#Vasantmasala#aaynacookeryclubકાકડી ટામેટાં ની સેન્ડવીચ 🥪નાના મોટા બધાને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે . તો આજે મેં કાકડી ટમેટાની કાચી સેન્ડવીચ બનાવી .જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . રવિવારે breakfast and lunch મોડુ કર્યુ હોય એટલે ડિનરમાં બોવ ભૂખ ન હોય તો આ સેન્ડવીચ ચાલે . આ સેન્ડવીચ ખૂબ જ ઓછા ઇન્ગ્રિડિયન્ટ પણ બની જાય છે . અને આ બહાને નાનાછોકરાઓ કાકડી અને ટામેટાં પણ ખાઈ લે છે જે હેલ્થ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ સેન્ડવીચ છોકરાઓને લંચ બોક્સ મા પણ આપી શકાય છે . Sonal Modha -
વેજીટેબલ સેન્ડવીચ(vegetable sandwich in gujarati)
આ સેન્ડવીચ નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. jigna mer -
સેઝવાન વેજ પનીર ક્લબ સેન્ડવિચ (Schezwan Veg Paneer Club Sandwich Recipe In Gujarati)
સેન્ડવિચ બધા ના ઘરે જુદી જુદી બને છે મેં અહીં મારાં ઘર ની ફેવરિટ રેસીપી બતાવી છે Ami Sheth Patel -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
ચીઝ વેજ સેન્ડવિચ(cheese veg sandwich recipe in gujarati)
#GA4#week17#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
સેન્ડવિચ (3 different type)
#ફટાફટsandwiches 😋👩🍳1) chocolate_cheese_sandwich2) masala_cheese_sandwich3) veg_schezwan_cheese_sandwichસેન્ડવિચ એક એવી આઈટમ છે જેને ઓઇલ ફ્રી ખાવાનું વધારે પસંદ હોય. અને હાં 10 મિનિટ માં તો બની જાઉં હો.. મારે આજ ઘર માં બધું પડ્યું હતું. બસ એક બ્રેડ લેવાની હતી. પાછું કોઈ એક ટાઈપ ની સેન્ડવિચ તો અમારે હોય જ નહીં.. એમાં પણ અલગ અલગ ટેસ્ટ જોઈતા હોય..So here i m presenting 3 type of different sandwiches .. enjoy it#cookpadGujarati#cookpadindia#homemadefood#lovetocookThank u foodies 😋👩🍳 Henal Kothadiya _ #HENALs_Kitchen -
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
ટોસ્ટેડ સેન્ડવિચ (Toasted sandwich Recipe In Gujarati)
#SND#cookpadindia#cookpadgujrati🥪 સેન્ડવીચ નામ પડે ને મો માં પાણી આવી જાય, નાના મોટા બધાને ભાવે છે, અને જલ્દી બની જાય છે, સેન્ડવીચ આપણે ઘણી રીતે બનાવી શકીએ છીએ, અને હેલ્ધી પણ છે, કેમકે એમાં સલાડ પણ આવી જાય છે, તો આજે આપણે સેન્ડવીચ માં પાસ્તા સોસ અને ગ્રીન ચટણી મિક્સ કરીને સેન્ડવીચ બનાવી એ😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
વેજ. મેયૉ સેન્ડવિચ (Veg. Mayo Sandwich recipe in gujarati)
બનાવવામાં એક્દમ સરળ અને બહુ જ જલ્દી બની જતી આ સેન્ડવિચ બાળકો થી લઇને મોટાઓ ને બહુ જ પસંદ આવે છે. 😊 Hetal Gandhi -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
મારી દિકરી ની બહુ જ ભાવતી વાનગી છે એટલે આજે બનાવી.સાથે તેમાં વેજીઝ સાથે ચીઝ છે એટલે બાળકો ને મજા...#week3 Hetal Manani -
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
-
ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
#Famઆ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી બને છે.બહુ જ ઓછી સામગ્રી જોઈએ છે. અને ચીઝ લવરને આ સેન્ડવિચ ચોકક્સ પસંદ આવશે. આ સેન્ડવિચ અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Jigna Vaghela -
વેજીટેબલ સેંડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#KSJ1#week2આ સેંડવીચ ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.આ સેંડવીચ આપણે ઠંડું હોય ત્યારે બનાવી શકાય છે...PRIYANKA DHALANI
-
-
-
રોટલી સેન્ડવીચ(rotli sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ -૨૦#સુપરશેફ-૩બ્રેડ સેન્ડવીચ તો બનતી જ હોય છે.આજે કંઇક નવું ટ્રાય કર્યું.રોટલી માથી સેન્ડવીચ બનાવી.. હેલથી પણ ખરા.બધા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે😋😋😋 Bhakti Adhiya -
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)