શેર કરો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 2 ચમચીઇન્સ્ટન્ટ કોફી
  2. 4 ચમચીખાંડ
  3. 2 કપદૂધ
  4. 3 ટુકડાબરફ
  5. 1/2 ચમચીકોફી પાઉડર (ગાર્નિશ માટે)

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કોફી પાઉડર અને ખાંડ ને મિક્સર જારમાં લઇ લો.તેમાં 2 ટુકડા બરફ ઉમેરી ને મિક્સર ને પલ્સ મોડ ઉપર 2-3 વખત ચલાવી ને પછી 1 ટુકડો બરફ ઉમેરો.

  2. 2

    હવે ફરી મિક્સર ને પલ્સ મોડ પર ચાલુ બંધ કરી ટોટલ 2 થી 3 મિનિટ કોફી મિશ્રણ ગ્રાઇન્ડ કરો. મેક્સિમમ 5 મિનિટ માં કોફી નું ફ્લફી ક્રીમ જેવું મિશ્રણ તૈયાર થઈ જશે.

  3. 3

    દૂધ ને ગરમ કરો.થોડું ગરમ થાય એટલે 1 કપ જેટલું કાઢી તેને બિટર થી તેમાં જાગ એટલે કે ફીણ આવે ત્યાં સુધી ફેંટો.બાકી નું દૂધ ઉભરો આવે એવું ગરમ કરવું.

  4. 4

    હવે કોફી ના સરવિંગ ગ્લાસ માં પહેલા 1-1 ચમચી કોફીનું મિશ્રણ પછી ગરમ દૂધ ઉમેરી દો.તેને મિક્સ કરી ફીણ વાળુ ક્રીમી દૂધ અને ફરી કોફી નું ફલફી મિશ્રણ ઉમેરી દો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes