રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4વ્યક્તિ માટે
  1. 2 વાટકીરવો
  2. 4 ચમચીદહીં
  3. 1/2પેકેટ ઇનો
  4. 1/2 ચમચીમીઠું
  5. 1 નંગસમારેલી ડુંગળી
  6. 2 નંગસમારેલા લીલા મરચા
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. 1 નંગ સમારેલું ટોમેટો
  11. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બે વાટકા રવો લેવો તેમાં ચાર ચમચી દહીં નાખવું મીઠું નાખવું જરૂર મુજબ પાણી નાખી હલાવો પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખવી 1/2 ચમચો ઈનો પાઉડર નાખો પછી તેને હલાવો એને બધું બરાબર મિક્સ કરવું

  2. 2

    ત્યારબાદ ઈડલી સ્ટેન્ડમાં તેલ ચોપડીને ઈડલી નું બેટર મૂકવું તેને 15 થી 20 મિનિટ ચોડવવી તેને એક ડીશમાં ફરતી ગોઠવવી ત્યારબાદ તેના ચપ્પુ વડે પીસ કરવા

  3. 3

    ત્યારબાદ એક લોયામાં ચાર ચમચી તેલ મૂકી તેમાં 1/2 ચમચી જીરું નાખો બે તજ નાખવા એકલવિંગ નાખું અને આ બધાને બે મિનિટ સાંતળવા 1/2 ચમચી હિંગ નાખવી ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખવી એક ચમચી આદુ મરચાની પેસ્ટ નાખવી એક સમારેલું ટમેટું નાખવું તેમાં એક ચમચી મરચું 1/2 ચમચી હળદર નાખવી 1/2 ગ્લાસ પાણી નાખી ચડવા દેવું આ બધાને ચમચા વડે હલાવવા પછી તેમાં સમારેલી ઇડલી નાખવી અને હલાવવું તેમણે એક ચમચી ટોમેટો સોસ નાખો

  4. 4

    ત્યારબાદ આપણે ઈડલી ટકાટક તૈયાર થશે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી મરચા થી ડેકોરેટ કરી સર્વ કરવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

ટિપ્પણીઓ

Similar Recipes