કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#TRO
આજે મે પાપડ ટાકોઝ બનાવિયા છે જે ઓઇલ ફ્રી છે અને સાથે વેજીટેબલ પણ છે એટલે હેલધી છે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે સ્ટટર તરીકે પણ સર્વ કરી શકાય છે મેઇન કોર્સ સાથે સાઈડ ડીશ પણ જો આવી હોય તો ચાર ચાંદ લાગી જાય ઝટપટ બની જાય એવું અને એકદમ સરળ છે દેશી પાપડ ને વિદેશી ટાકોઝ બનાવી દેશી સલાડ માં થોડો વિદેશી ટચ આપી ને મે પાપડ ટાકોઝ બનાવિયા છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  • 10નાના પાપડ
  • 1બાઉલ બાફેલા ચણા
  • 2 નંગ ડુંગળી
  • 1 નંગગાજર
  • 1 નંગકેપ્સિકમ
  • 1 નંગ નાનો ટુકડો કોબી
  • 1 નંગટામેટું
  • 2 નંગ લીલા મરચાં
  • 1/2 ચમચીજીરૂ પાઉડર
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1/6 ચમચીસંચળ પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીટોમેટો સોસ
  • 1/4 ચમચીરેડ ચીલી સોસ
  • 1/4 ચમચીગ્રીન ચીલી સોસ
  • 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  • 2 ચમચીતીખી બૂંદી
  • 4 ચમચીમેયોનીઝ
  • 2 ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ ને ધોઈ લેવા પછી ટામેટા સિવાય બધા વેજીટેબલ ને કટર થી ઝીણા કાપી લેવા અને એક બાઉલ માં કાઢી લેવા

    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ટામેટા કાપી ને ઉમેરો ત્યાર બાદ બાફેલા ચણા ઉમેરો પછી તેમાં મીઠું, ચાટ મસાલો,સંચળ પાઉડર,જીરું પાઉડર અને મરી પાઉડર ઉમેરો

    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ટોમેટો સોસ,ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ,ચીલી ફ્લેક્સ અને કોથમીર ઉમેરો

    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં તીખી બૂંદી ઉમેરી મિક્સ કરો ત્યાર બાદ પાપડ ને સ્લો ગેસ ઉપર શેકી ને વચ્ચે થી વાળી ટાકોઝ નો આકાર આપવો એવી રીતે બધા પાપડ ને શેકી ને ટાકોઝ બનાવી લેવા

    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પાપડ ટાકોઝ માં બનાવેલું વેજીટેબલ સ્ટફિંગ ભરી લેવું

    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ઉપર થી મેયોનીઝ ઉમેરી સર્વિંગ પ્લેટ માં મૂકી. સર્વ કરવા

    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ ટાકોઝ (Papad Tacos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 14, 2022 15:24
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Unnati Desai
Unnati Desai @unns_cooking
October 14, 2022 16:02
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ ટાકોઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  2. વેજ ચીઝ પફ (Veg Cheese Puff Recipe in Gujarati)
  3. નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  4. તળેલાં પાપડ (Fried Papad Recipe In Gujarati)
  5. પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
  1. મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
  2. મુરૂક્કુ (Murukku Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ચવાણું (Instant Chavanu Recipe In Gujarati)
  4. અળવી ના પાન નો ચટાકો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16564446
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close