અળવી ના પાન નો ચટાકો

Sangita Vyas @Sangit
#ChooseToCook
ગમે તે meal માં ખાઈ શકાય,
સાથે રોટલી,થેપલા ની પણ જરૂર નથી
એકલું જ one pot meal ની ફિલિંગ આપે છે .
અળવી ના પાન નો ચટાકો
#ChooseToCook
ગમે તે meal માં ખાઈ શકાય,
સાથે રોટલી,થેપલા ની પણ જરૂર નથી
એકલું જ one pot meal ની ફિલિંગ આપે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન માં જણાવેલ સામગ્રી ઉમેરી જાડું ખીરું બનાવી લેવું,પાન ની નસો કાપી ધોઈ લુછી પાન પર ખીરું ચોપડી ટાઇટ રોલ વાળી બાફી લેવા.
- 2
- 3
- 4
બધા વેજીસ ના મોટા કટકા કરી લેવા,
પેન માં તેલ લઇ વઘાર તતડાવી મરચા અને લીમડો સાંતળી લેવો,ત્યારબાદ ડુંગળી,ટામેટા કેપ્સિકમ અને બટાકા ના કટકા નાખી સાંતળી,પાણી એડ કરી બધા મસાલા કરી ચડવા દેવું. - 5
- 6
શાક માં થોડું પાણી રહે ત્યારે છેલ્લે અળવી ના પાન ના કટકા કરી ઉમેરવા, અને હળવા હાથે હલાવી ડિશ માં કાઢી,ધાણા ભભરાવી તરત સર્વ કરવું.
ચટાકો તૈયાર છે.. - 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઓ નું પ્રિય..ગમે તે સમયે ખાઈ શકાય,નાસ્તા માં પણ ચાલે અને ડિનર માં પણ ..One pot meal કહી શકાય.. Sangita Vyas -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
સૌનું માનીતું ફરસાણ..ગમે ત્યારે, ગમે તે સમયે ખાઈ શકાય..મારી રીત થી બનાવી જોજો, બહુ જ યમ્મી થયા છે.. Sangita Vyas -
અળવી ના પાન ના ઢોકળા (Arvi Paan Dhokla Recipe In Gujarati)
ઘણી વાર પતરવેલ ના પાન ચોપડવા નો કંટાળો આવે અને પ્લેટફોર્મ પણ મેસી થઈ જાય છે.તો જો આવા ખમણ ઢોકળાં બનાવી દઈએ તો ચોપડેલા પાન જેવો જ ટેસ્ટ આવે છે અને કામ પણ easy થઈ જાય છે. Sangita Vyas -
અળવી ના પાન નો ચટાકો
અળવી ના પાન સાથે મનગમતા વેજિસ નાખી ને બનાવવામાં આવતું રસા વાળુ શાક..ઘણા આવી રીતે બનાવતા હોય છે અને અલગ અલગ નામ આપે છે .અમે એને ચટાકો કહીએ..અળવી ના પાન ચોપડી ને સ્ટીમ કરવાની recipe મેં અગાઉ મૂકી છે એટલે પાછી repeat નથી કરતી..તમે મારી recipe લીસ્ટ માં ચેક કરી શકો છો.. Sangita Vyas -
મિક્સ વેજીટેબલ સૂપ અને ટોસ્ટ બ્રેડ
આજે ડિનર માં મિક્સ વેજ સૂપ અને બ્રાઉન બ્રેડ ટોસ્ટબનાવ્યા..વેરી હેલ્થી અને one pot meal થઈ ગયું.. Sangita Vyas -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ ડીનર માં પણ ખાઈ શકાય છે અને સવારે નાસ્તા માં તથા સ્કૂલ અથવા જોબ પર પણ લાંચબોકસ તરીકે લઈ જઈ શકાય છે..Kind of one pot meal... Sangita Vyas -
વેજીટેબલ ગ્રિલ્ડ સેન્ડવીચ (Vegetable Grilled Sandwich Recipe In Gujarati)
#GSRઆ સેન્ડવીચ બ્રેકફાસ્ટ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકાય છે . Sangita Vyas -
અળવી નાં સ્ટીમ્ડ પાન (Arvi Steam Paan Recipe In Gujarati)
અળવી ના પાન ને પતરવેલ ના પાન પણ કહેવાય છે..પાન ને ચોપડી, steam કરી ને ફ્રીઝ કરી શકાય છે..જ્યારે પણ વઘારવા હોય કે ચટાકો કરવો હોય તો easy પડે અને મહેમાન આવ્યા હોય તો આ પાન માંથી કોઈ પણ આઇટમ બનાવી ને ફરસાણ તરીકે પીરસી શકાય છે.. Sangita Vyas -
હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
#DRCઢોકળા ઘણાં પ્રકારના બને છે..આજે મે કઈક નવી રીતે ઢોકળા બનવ્યા છે..હાંડવા નો લોટ અને અળવી ના પાન..ખૂબ જ ટેસ્ટી થયા છે.. Sangita Vyas -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRSnack માટે એકદમ પરફેક્ટ .ગમે તે સમયે ખાઈ શકાય..Infect ડિનર માટે પણ ફૂલ ડિશ જેટલી ફિલીન્સ આપે. Sangita Vyas -
ફણગાવેલાં મસાલા મગ મઠ અને જીરા રાઈસ (Fangavela Masala Moong Moth Beans Jeera Rice Recipe In Gujarati
ફણગાવેલાં મસાલા મગ મઠ ને થોડા ગ્રેવી વાળા કર્યા અને સાથે જીરા રાઈસ..બહુ જ હેલ્થી અને one pot meal.. Sangita Vyas -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
અળવી પાન ના ઇન્સ્ટન્ટ ઢોકળા (Arvi Pan Instant Dhokla Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati#Patra#farsanઅત્યારે અળવી ની સીઝન ચાલે છે ..તો આપને અવારનવાર પાત્રા બનાવતા હોઈએ .પણ ક્યારેક સમય ના અભાવે લોટ ચોપડવા અને વિટા વાળવા નો કંટાળી આવે ત્યારે આ રીતે સહેલાઇ થી એજ સામગ્રી નો ઉપયોગ કરી ને વિટા વાળ્યા વગર પાત્રા ની મોજ માણો . Keshma Raichura -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRબિરિયાની પુલાવ સાથે પણ ખાઈ શકાય છે અનેફરાળી તરીકે એકલું ખાવું હોય તો પણ મજા આવે.. Sangita Vyas -
તુરીયા પાના નું શાક (Turiya Pan Shak Recipe In Gujarati)
#EB#Week6તુરીયા ની સિઝન માં માં આ શાક મારી ઘરે બને જ છે. આ શાક મારું પ્રિય છે. જોં તમારી પાસે તુરીયા ના હોય તો ગલકા પણ લઇ શકાય છે. Arpita Shah -
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
પાત્રા(અળવી ના પાન)(patara recipe in gujarati)
#સાતમ સાતમ માં આ હંમેશા બનાઉ જ.. બનતા થોડો સમય લાગે પણ એટલાજ ટેસ્ટી લાગે આ પાત્રા.. Tejal Vijay Thakkar -
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas -
-
-
અગમગીયું ના લોટ ના ઢોકળા
આ ઢોકળા બહુ જ healthy અને stomach fullફિલિંગ આપે છે.ડીનર માં બનાવ્યા હોય તો સાથે કશાય ની જરૂર ન પડે..ટી ટાઈમ માટે પણ ઉત્તમ છે..આ લોટ ઘરે જ બનાવ્યો છે.એની લિંક share કરું છું . Sangita Vyas -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#ChooseToCookઆજે શરદ પૂનમ છે તો દૂધ પૌંઆ તો ખાવાના જ, સાથે બટાકા વડા ખાવા પણ એટલા જ લોકપ્રિય છેતો આજે મે બટાકા વડા બનાવ્યા અને દૂધ પૌઆ સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
બેસન સુજી ના ખમણ ઢોકળા (Besan Sooji Khaman Dhokla Recipe In Gujarati)
બપોરે tea time snack માં આવા વઘારેલાખમણ ઢોકળા ખાવાની મજા પડે..બાળકો અને મોટાઓને પણ પસંદ આવશે.. Sangita Vyas -
અળવી ચટપટી(alvi chtpati recipe in gujarati)
#સાઈડમારા બાબા ને જમવા માં આ ડીશ સાઈડ ડીશ તરીકે આપું તો તે ખુબ હોંશે થી ખાય છે .તમને બધાને પણ ગમશે . Rekha Ramchandani -
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે.. Sangita Vyas -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
ગરમી ની મોસમ માં શીતળતા આપે છે..એક બાઉલ ખાવાથી ફિલિંગ આવે છે.વડી,તવા પુલાવ,મસાલા ભાત,બિરિયાની કે એકલું ખાવા માં પણ બહુ સારું લાગે છે.. Sangita Vyas -
સોયાબીન ઈન મસાલા ગ્રેવી (Soyabean In Masala Gravy Recipe In Gujarati)
એક Healthy મીલ..ડ્રાય પણ બનાવી શકાય અને ગ્રેવી માં પણ..સોયાબીન ના ઘણા ફાયદા છે..ગમે તે ફોર્મ માં બનાવો એ ફાયદાકારક જ છે.. Sangita Vyas
More Recipes
- મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
- પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
- કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
- સૂજી ના ઇન્સ્ટન્ટ અપ્પમ કેરળ ફેમસ બ્રેકફાસ્ટ (Sooji Instant Appam Kerala Famous Breakfast Recipe In
https://cookpad.wasmer.app/in-gu/recipes/16564678
ટિપ્પણીઓ (10)