મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)

#KER
અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે.
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER
અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ની દાળ અને ચણા ની દાળ 4-5 કલાક પલાળી ફોતરું ગરણા માં લઈ કાઢી લો. ગરણા માં નિતારી કોરી મિક્સર જાર માં લસણ અને આદું મરચાં ઉમેરી કરકરું ક્રશ કરો.
- 2
વરીયાળી,ધાણા,જીરું અને મરી અધ્ધકચરાં કરી ઉમેરો.તેમાં ડુંગળી,હીંગ, મીઠું અને કોથમીર ઉમેરી હાથે થી 2-3 મિનિટ બેટર ને ફેટવું. કલર બદલાઈ જશે અને હલકું થશે. બેકિંગ સોડા અને ગરમ તેલ ઉમેરી મિક્સ કરો.
- 3
તવા માં તેલ ગરમ કરી હાથ ની ચાર આંગળી થી લઈ અંગુઠા ની મદદ થી મિડીયમ તાપે ક્રિસ્પી ગુલાબી કલર નાં તળવાં.
- 4
તેને તળેલાં મરચાં અને ડુંગળી ની કતરણ સાથે ગરમાગરમ સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ. Stuti Vaishnav -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel -
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
-
મગ ની દાળ ના વડા(moong daal vada recipe in gujarati)
#સાઈડ અમારે આ વડાં નોરતા ના નીવેંદ માં કરવા નાં હોય છે બપોરે જમવા મા સાઈડ મા આ વડા વધારે કરી એ .....બધાં ને આ વડાં ખુબજ ભાવે છે Vandna bosamiya -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#BW#cookpadદાળ વડા ખુબ જ ટેસ્ટી વાનગી છે બનતા વાર નથી લાગતી પણ દાળ ને પલળતા ૩ થી ૪ કલાક થાય છે જો રાતે વડા બનાવવા હોઈ તો દાળ બપોરે પલાળી દો તો રાતે વડા બની શકે છે Darshna Rajpara -
મુંબઈ મહાલક્ષ્મી સ્પેશિયલ દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#cookpadindia#cookpadgujratiબહાર વરસાદ અને અંદર ગરમાગરમ મહાલક્ષ્મી સ્પેશિયલ કુર કુરા દાળ વડા .સાથે ૧કપ બ્લેક કોફી કે પછી ૧કપ ચા. લાઇફ માં બીજું શું જોઈએ. Hema Kamdar -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે જે કાઠીયાવાડ માં ફેમસ છે દાળવડા થી થોડા અલગ આ વડા ટેસ્ટ માં ક્રન્ચી અને સુપર સોફ્ટ હોય છે sonal hitesh panchal -
મિક્ષ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#MVF ચોમાસું બરાબર જામ્યુ છે, આવી મોસમમાં કંઇક ગરમાગરમ અને ટેસ્ટી ખાવા નું મન થાય .આજે મેં મિક્ષ દાળ વડાં બનાવ્યાં ખૂબ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ ની ગુજરાત કોલેજ ની બહાર લારી પર મળતા ફેમસ સ્ટ્રીટ ફુડ..... દાળવડાં. Bina Samir Telivala -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
દાળ વડા (Daal Vada Recipe In Gujarati)
#Palak આ રેસીપી સૌ પ્રથમ અમદાવાદમાં બનાવવાની અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચવાની શરૂઆત થઈ આમતો ગુજરાતી ઘરોમાં કાળીચૌદશ ના દિવસે અડદ ની દાળ ના વડા બનતા જ હોય છે પણ આ દાળ વડા તો વરસાદ પડે એટલે મગની ફોતરા વાળી દાળ માંથી બનાવાય છે સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે..પણ તેમાં ચણાની અને અડદ ની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને છે Sudha Banjara Vasani -
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
મગ ની દાળ નો સલાડ (Moong Dal Salad Recipe In Gujarati)
#SPR#MBR4 પ્રોટીન થી ભરપૂર મગ ની દાળ નો સલાડ હળવું,ફ્રેશ અને સ્વાદિષ્ટ છે.તેમાં પલાળેલી દાળ નો ઉપયોગ કરી ને બનાવાય છે.આંબળા ની સિઝન હોવાંથી તેનો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ મરી થઈ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
મિક્ષ દાળ-રાઈસ વડા (Mix Dal-Rice Vada in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecial#healthyતમે દાળ વડા તો ખાધા હશે પણ આ મિક્ષ દાળ અને રાઈસ ના વડા નહી ખાધા હોય. આ વડા બહાર થી કુરકુરા અને અંદર થી સોફ્ટ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદ ના ઠંડા વાતાવરણ માં ગરમાગરમ ચા સાથે આ ગરમાગરમ વડા ખાવા ની મજા જ કંઈ ઔર છે. Sachi Sanket Naik -
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#DFTPost 6આ વડા ખુબજ સોફ્ટ બને છે અને તેના દહીં વડા પણ મસ્ત બને છે. Varsha Dave -
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#SJR સાંજ નાં ઝડપ થી તૈયાર તેવી સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani -
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
ચણાની દાળના દાળવડા (Chana Ni Dal Na Dal Vada Recipe In Gujarati)
#trendમગની દાળના દાળવડા તો ખાધા હશે,પણ આવા ચણાની દાળ ના દાળવડા કયારેય ન ખાઘા હોય એવા બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ દાળવડા બનાવ્યાં છે. Patel Hili Desai -
કોદરી ની ખીચડી(kodri khichdi recipe in Gujarati)
#ML કોદરી એ બાજરી નો એક પ્રકાર છે.જે કંઈક અંશે જવ જેવું જ છે.કોદરી અત્યંત પૌષ્ટિક છે.પચવા માં એકદમ સરળ છે અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani
More Recipes
- મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
- પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
- કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
- સૂજી ના ઇન્સ્ટન્ટ અપ્પમ કેરળ ફેમસ બ્રેકફાસ્ટ (Sooji Instant Appam Kerala Famous Breakfast Recipe In
ટિપ્પણીઓ (2)