ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટ અને અડદના લોટ મા મીઠું અને બેકિંગ સોડા એડ કરી કઠણ લોટ બાંધી લો.
- 2
લોટને કોથળી મા તેલ લગાવી દસ્તા વડે બરાબર ખાંડી અને કૂણો કરી લો. હવે તેના એકસરખા લુઆ કરી લો.ચોરાફળી ને પાતળી પાતળી વણી લો.થોડી ચોરાફરી વણાય એટલે તેમાં કાપા પાડી ગરમ તેલમાં તળી લો.
- 3
તળેલી ચોળાફળી પર મરચું અને સંચળ મિક્સ કરી અને છાંટી દો.તૈયાર છે દિવાળી સ્પેશિયલ ચોળાફળી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16584861






ટિપ્પણીઓ (5)