રવા ના ઘૂઘરા (Rava Ghughra Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
શેર કરો

ઘટકો

  1. 125 ગ્રામરવો
  2. 125 ગ્રામઘી
  3. 1/2 ટીસ્પૂન ઈલાયચી પાઉડર
  4. 150 ગ્રામબુરુ ખાંડ
  5. 1 ચમચીખસખસ
  6. 250 ગ્રામમેંદો
  7. ઝીણા સમારેલા કાજુ બદામ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવામાં વધારે ઘી નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    ઠંડુ પડે એટલે તેમાં ઈલાયચી પાઉડર બુરુ ખાંડ, ખસખસ અને ઝીણા સમારેલો ડ્રાયફ્રુટ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો

  3. 3

    મેંદાની કણક બાંધી 10 15 મિનિટ રેસ્ટ આપી તેમાંથી નાની પૂરી વાણી તૈયાર કરે સ્ટફિંગ ભરી કિનારીઓ ચોંટાડીને કાંગરી પાડો.

  4. 4

    ગરમ ઘી અથવા તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી તેને તળી લો

  5. 5

    ઠંડા પડે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes