કેસર કોકોનટ લાડુ (Kesar Coconut Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
3 ચમચી ઘી ગરમ કરો તેમાં ટોપરૂ ખમણ સેકો. ટોપરૂ ધીમા ગેસ પર સેકો.
- 2
1 ચમચી દૂધ મા કેસર પલાડી દો. 1/૪કપ દૂધ લો તેમાં મિલ્ક પાઉડર ઓગાળી દો.
- 3
સેકેલાટોપરૂ મા દૂધ અને ખાંડ નાંખી દો. 5 મિનિટ ઉકાળો. હવે તેમાં મિલ્કપાઉડર અને કેસર અને ઇલાયચી પાઉડર નાંખી દો.
- 4
ટોપરૂ ગોળા વારી શકાઈ તેવું લાગે એટલે ગેસ બંધ કરી દો. ટોપરૂ થોડું ઠંડું થઈ એટલે ગોળા વારી લો
- 5
આ લાડું સ્વાદિષ્ટ બને છે, અને જલ્દી બને છે. દિવાળી પર મેહમાન ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16589365






ટિપ્પણીઓ