પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઉપર મુજબ ના મસાલા અને મીઠું નાખી હલાવી લ્યો તળેલી વસ્તુઓ પણ તૈયાર કરી લ્યો સુકા મરચા અને મીઠો લીમડો પણ તળી લ્યો
- 2
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પૌવા તળી લો અને તેમાં તળેલી વસ્તુઓ નાખી ગરમ હોય ત્યારે જ મિક્ષ કરેલો મસાલો નાખવો હલાવી લ્યો તૈયાર છે પૌવા નો ચેવડો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16591989











ટિપ્પણીઓ