દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Manisha Oza
Manisha Oza @Ozamanisha444

દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોદુધી
  2. 3/4 કપદુધ
  3. 3/4 કપખાંડ
  4. 250 ગ્રામમોળો માવો
  5. ચપટીઈલાયચી પાઉડર
  6. 15-20બદામ
  7. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધીને છીણી ને એક મોટી કડાઈ માં 2 ચમચા ઘી મૂકી સાંતળવા મુકો....દૂધીનું પાણી છૂટશે તેમાં જ દૂધીને ચડવા દો.

  2. 2

    હવે તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી તેને બાફી લો.

  3. 3

    દૂધી ચડવા આવે એટલે ખાંડ ઉમેરી ચલાવો...ખાંડનું પાણી છૂટશે અને ધીમે ધીમે ચાસણી થવા લાગશે.

  4. 4

    ખાંડ નું પાણી પણ બાળી દો આ પ્રક્રિયા લગભગ 10 થી 12 મિનિટમાં થઈ જશે. હવે તેમાં છીણેલો માવો ઉમેરી બરાબર મિક્સ કરી બીજી ચાર થી પાંચ મિનિટ માટે તેને થવા દો.

  5. 5

    ઈલાયચી પાઉડર અને બદામની કતરણ ઉમેરો. તૈયાર દુધીના હલવાને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી બદામની કતરણ થી ગાર્નીશ કરી સર્વ કરો. આ હલવો ગરમ થતા ઠંડો તેમ બંને પ્રકારે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Oza
Manisha Oza @Ozamanisha444
પર

ટિપ્પણીઓ

Similar Recipes