મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી ને પાણી થી ધોઈ,ને કાપી લો.
૧ લીટર પાણી ગરમ કરો,તેમાં પાસ્તા ઉમેરો,તેમાં થોડું તેલ ઉમેરી ને હલાવી ને ઉકળવા દો,પછી ચકાસો...બફાઈ ગયાં હશે,તો નિતારી લો. - 2
પેન માં તેલ ગરમ કરી તેમાં બારીક સમારેલું લસણ,લીલાં મરચાં કાપેલાં ઉમેરી ને સાંતળો, પછી તેમાં ડુંગળી,ઉમેરી સાંતળો, ટામેટાં ને સહેજ મીઠું ઉમેરી ને સાંતળો પછી તેમાં ક્રશ કરેલા ટામેટાં ઉમેરી ને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો.
તેમાં કાશ્મીરી લાલ મરચું, ટમેટોકેચપ સોસ ઉમેરી ને હલાવી લો. - 3
પછી તેમાં બાફી ને નિતારેલા પાસ્તા, રેડ ચીલી ફલેકસ, મિકસ્ડ્ હબસ્ અને પાસ્તા મિક્ષ અને ચીઝ ખમણી ઉમેરી ને સરસ ભેળવી લો.
- 4
તો તૈયાર છે...ગરમાગરમ, રંગબેરંગી અને ટેસ્ટી મસાલા પાસ્તા ને પ્લેટમાં કાઢી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
-
-
-
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)😊
નાના મોટા બધાને ગરમાગરમ પાસ્તા ખાવાની મઝા આવે Bhavana Shah -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
દરરોજ સાંજની નાની નાની ભૂખને સંતોષી શકાય એવી ટેસ્ટી અને જલ્દી બની જતી તેમજ બાળકોને ખૂબ જ ભાવતી વાનગી પાસ્તા . Deval maulik trivedi -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
-
-
ફ્યુઝન મસ્તી(fusion masti recipe in gujarati
#September#સપ્ટેમ્બર#સાઈડઆ મારી પહેલી રેસિપી છે અને મારી ઈનોવેટીવ ડીશ છે,તમે જરૂર થી ટ્રાય કરજો, ખૂબજ ટેસ્ટી લાગે છે. આ રેસિપી મેં બાફેલા મગ થી બનાવી છે એટલે હેલ્થી પણ છે અને ઝડપથી બની જાય છે. Colours of Food by Heena Nayak -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#prc#pasta Recipe challenge પાસ્તા ખાવા સૌને ગમે છે,નાના બાળકો થી મોટી ઉંમરના દરેક ને પાસ્તા ખૂબ પસંદ હોય છે.તેને તમે અલગ અલગ રીત થી બનાવી શકો છો.ટામેટાં ની ગ્રેવી સાથે પાસ્તા નું કોમ્બીનેશન ખૂબ જામે...અને સાથે ભરપુર માત્રા માં ચીઝ નો ઉપયોગ કરો...૧૦૦% તમારા બનાવેલા પાસ્તા સૌને ભાવશે.તો,ચાલો આપણે આજે ટોમેટો પાસ્તા કેવી રીતે અમારે ઘરે બનાવી એ છીએ એ હું મૂકી રહી છું. Krishna Dholakia -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરપાસ્તા તો દરેક બાળકો નાં ખુબ જ પ્રિય હોય છે અને બધા શાકભાજી છે તો હેલ્થી પણ છે. Arpita Shah -
-
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
કુરકુરે મસાલા પાસ્તા(Kurkure Masala Pasta Recipe In Gujarati)
#prc#cookpadindia#DFT Bindi Vora Majmudar -
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16576624
ટિપ્પણીઓ (10)