તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)

#cookpad
#cookpadindia
#cookpadgujarati
શિયાળાની સીઝન શરૂ થતા પહેલા જ માર્કેટમાં લીલી તુવેર આવી જાય છે. લીલી તુવેરની અનેક વાનગીઓ બને છે. લીલી તુવેર અને રીંગણનું શાક એ બેસ્ટ મેચિંગ છે.
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad
#cookpadindia
#cookpadgujarati
શિયાળાની સીઝન શરૂ થતા પહેલા જ માર્કેટમાં લીલી તુવેર આવી જાય છે. લીલી તુવેરની અનેક વાનગીઓ બને છે. લીલી તુવેર અને રીંગણનું શાક એ બેસ્ટ મેચિંગ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. રાઈ તથા જીરું ક્રેક કરી હિંગ નાખી અને રીંગણ વધારો. તેને મિક્સ કરી અને ધીમા ગેસ ઉપર ઢાંકી દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તુવેરદાણાને કુકરમાં એક ગ્લાસ પાણી નાખી અને બાફી લેવા. હવે રીંગણમાં બધા જ મસાલા નાખી દેવા, છીણેલ આદુ એડ કરી દેવો અને ત્યારબાદ બાફેલી તુવેર એડ કરવી.
- 2
હવે તેમાં ટોમેટો કેચઅપ તથા શેકેલ ચણાનો લોટ નાખી મિક્સ કરો. એક કપ ગરમ પાણી નાખો. ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે ઢાંકીને શાક મૂકી રાખવું. હવે શાકમાંથી સરસ ફ્લેવર આવવા લાગશે અને ઘટ્ટ રસાદાર શાક તૈયાર થઈ જશે. ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે તુવેર રીંગણનું શાક!
Similar Recipes
-
તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujarati#tastyશિયાળો આવે એટલે લીલી તુવેરની સીઝન આવી જાય, લીલી તુવેર નું શાક, કચોરી, ઢોકળી વગેરે બને છે અને લીલી તુવેરની ઢોકળી ખાવાની મજા શિયાળામાં જ છે. Neeru Thakkar -
સુકી તુવેર નું શાક (Suki Tuver Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
દૂધી-લીલી તુવેર નું શાક (Dudhi Lili Tuver Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiદુધી અને લીલી તુવેર નું શાક ખીચડી સાથે કે રોટલા સાથે મેચ થાય છે. આ શાકમાં ગળી ચટણી નાખવાથી અને ટામેટા નાખવાથી ખટમીઠો સ્વાદ તથા ઘટ્ટ રસો બને છે. Neeru Thakkar -
તુવેર રીંગણનું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ. જાતજાતના શાકભાજી શિયાળામાં જ જોવા મળે છે. તેમાં પણ લીલી તુવેર નો ઉપયોગ શિયાળામાં ભરપૂર કરી લેવો જોઈએ. અહીં મેં તુવેર નું શાક ખટમીઠું બનાવ્યું છે ટામેટા તથા ગોળ બંને એડ કર્યા છે. Neeru Thakkar -
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
તુરીયા ચણા દાળ નું શાક (Turiya Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiતુરીયા ના શાક સાથે ચણા દાળ અથવા મગની દાળ ટેસ્ટી લાગે છે.આ શાક ઘટ્ટ રસાવાળુ જ સારૂ લાગે. આ શાકમાં એક ટીસ્પૂન ચણાનો લોટ ગ્રેવી ની સાથે જ નાખી દેવાથી શાક ઘટ્ટ રસાદાર બને છે.રોટલા, પરોઠા કે ખીચડી સાથે સાથે સર્વ કરો. Neeru Thakkar -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiવાલનું શાક એ લગ્ન પ્રસંગમાં ખાસ જોવા મળે છે. વાલનું શાક આમ તો વાયડુ કહેવાય છે. પચવામાં ભારે હોય છે. હિંગ, લસણ, આદુ નાખવાથી નડતું નથી, Neeru Thakkar -
ડુંગળી ચેરી ટોમેટો નું શાક (Dungri Cherry Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefડુંગળીની સાથે ચેરી ટોમેટોનું શાક બનાવેલ છે. ટેસ્ટમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી પણ એનો દેખાવ અને જે મિક્સ થયા પછીનો જે કલર આવ્યો છે એ ખરેખર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. Neeru Thakkar -
-
સફેદ તુવેર ની સબ્જી
#MBR2#Week2Post1#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechefબજારમાંથી જ્યારે લીલી તુવેર લાવીએ છીએ ત્યારે તેમાંથી સફેદ તુવેર પણ હોય છે. એ થોડી પાકી હોય છે. જેથી તેને કઠોળની જેમ કુક કરવી પડે છે. Neeru Thakkar -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
મીકસ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાના આગમન સાથે જ જાતજાતના શાક મળવાની શરૂઆત થઈ જાય છે અને એ બધા જ સબ્જી ને ભેગા કરીને મિક્સ, ગરમા ગરમ, ટેસ્ટી સબ્જી ખાવાની ઠંડી ઋતુમાં ખૂબ મજા આવે છે. Neeru Thakkar -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
રીંગણ બટાકાનું શાક
#ટ્રેડિશનલઆજથી ટ્રેડિશનલ રેસિપી કોન્ટેસ્ટ શરૂ થયો છે. તો આજે હું પોસ્ટ કરું છું મારું પ્રિય રીંગણ બટાકાનું શાક જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે. ખીચડી સાથે ચોળીને ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR9#Week9Post 3#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સુરણ નું રસાવાળુ શાક (Suran Rasavalu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસુરણ એ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. સુરણ માં પ્રોટીન, કેલ્શિયમ ,ફોસ્ફરસ,લોહ તેમજ સારા પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. વડી સુરણ માં એન્ટી ઓબેસિટીનો ગુણ હોય છે.જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. Neeru Thakkar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#drumstick Neeru Thakkar -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
મેથી રીંગણ નું શાક (Methi Ringna Shak Recipe in Gujarati)
#GA4#week19#post3શિયાળા ની સીઝન ચાલે છે તો સીઝન ના શાક ભાજી બહુ આવે છે અને કોઈ પણ રીતે વાનગી બનાવી ખાવા જોઈએ ,અહી મે મેથી રીંગણ નું શાક બનાવ્યું છે ,બહુ ટેસ્ટી બને છે,આ શાક રોટલા,રોટલી સાથે ખાઈ શકાય. Sunita Ved -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#week13તુવેરશિયાળાની ઋતુમાં લીલીછમ તુવેર જોવા મળે છે.આ સીઝન માં લીલી તુવેરમાંથી કચોરી,શાક,ઉંધ્યુ, ઢોકળી વિવિધ વાનગી બને છે. Neeru Thakkar -
-
-
તુવેર રીંગણ નું શાક
આજે સરસ ફ્રેશ તુવેર મળી ગઈ સાથે સિડ લેસ રીંગણ પણ..તો લંચ માં મિક્સ શાક બનાવી દીધું.. Sangita Vyas -
લીલી તુવેર લીલા વટાણા ના પરોઠા (Lili Tuver Lila Vatana Paratha Recipe In Gujarati)
#MBR7#Week7#WLD#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefલીલી તુવેરની કચોરી બને પરંતુ એ જ સામગ્રી દ્વારા મેં કચોરીની બદલે પરોઠા બનાવ્યા છે. જો તમે તળેલું ખાવા ન માગતા હો તો તેના પરોઠા બનાવવા એક બેસ્ટ ઓપ્શન છે. જેમાં ટેસ્ટ તો કચોરીનો જ આવે છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (2)