#PKS
મરચાંને ધોઈ સાફ કરી તેના કટકા કરી લેવા
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હિંગ અને મેથી દાણા નો વઘાર કરી મરચા ઉમેરવા
થોડીવાર સાંતળી સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરું અને ગોળ ઉમેરી મિક્સ કરવું
તૈયાર છે મરચાનો સંભારો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ