કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#TRO
#DTR
આજે મે નડ્ડા કબાબ બનાવિયા છે જે છત્તીસગઢ ની ફેમસ ડીશ છે આને આલુ ફિંગર ચાટ કે આલુ ફ્રાઈમસ પણ કહેવાય છે નડ્ડા કબાબ છત્તીસગઢ નું સ્ટ્રીટ ફૂડ છે નાના મોટા બધા ને ભાવે એવી રેસિપી છે બનવા માં આશાન અને ખાવા માં ટેસ્ટી બને છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  • 18-20ભૂંગળા
  • તળવા માટે તેલ
  • લીલી ચટણી માટે.
  • 1નાનો બાઉલ કોથમીર
  • 3લીલા મરચાં
  • 1નાનો ટુકડો આદુ
  • 1 ચમચીજીરૂ
  • 1/2લીંબુ નો રસ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • સ્ટફિંગ માટે..
  • 4 નંગ બાફેલા બટાકા
  • 2 નંગડુંગળી
  • 1 નંગટામેટું
  • 1 ચમચીલીંબુ નો રસ
  • 1/2 ચમચીજીરૂ પાઉડર
  • 2 ચમચીકોથમીર
  • 1 ચમચીલીલી ચટણી
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1બાઉલ સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીલી ચટણી ની બધી સામગ્રી ને એક સાઈડ પર લઈ લો હવે મીક્ષર ના બાઉલ માં બધું ઉમેરી મીઠું અને જીરું પાઉડર ઉમેરી પીસી ચટણી બનાવી લેવી અને એક બાઉલ માં કાઢી લેવી

    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ભૂંગળા ને ગરમ તેલ માં તળી લેવા

    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક મોટા બાઉલ માં બાફેલા બટાકા લેવા અને મેસ કરી લેવા તેમાં ટામેટું અને ડુંગળી ઉમેરો

    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કોથમીર,મીઠું,જીરું પાઉડર અને લીંબુ નો રસ ઉમેરવો અને બરાબર મિક્સ કરવું પછી લીલી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરવું

    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ભુગડા માં બંને બાજુ થી બટાકા નું સ્ટફિંગ ભરી લીલી ચટણી લગાવી સેવ થી ગાર્નિશ કરવું

    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આવી રીતે બધા નડ્ડા કબાબ તૈયાર કરી લેવા અને સર્વિંગ પ્લેટ માં મુકવા

    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે નડ્ડા કબાબ ને ટોમેટો સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો

    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    નડ્ડા કબાબ (Nadda Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 29, 2022 18:33
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નડ્ડા કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
  2. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  3. રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
  4. ચંપાકળી ગાંઠીયા (Champa Ganthiya Recipe In Gujarati)
  5. કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
  1. નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
  2. દલિયા ઉપમા (Daliya Upma Recipe In Gujarati)
  3. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  4. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16595270
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close