રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી ની સામગ્રી તૈયાર કરી લ્યો
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઉપર મુજબ ના તેજા ના નાખી જીરું નાખી હલાવી લ્યો હવે તેમાં ક્રશ કરેલી ગ્રેવી નાખી હલાવી લ્યો સાત મિનિટ થવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહો પાણી નો ભાગ બળી જાય અને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દયો.ઠંડુ પડે એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી ફ્રીઝર માં મૂકી દયો
- 3
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16608061












ટિપ્પણીઓ