#MBR2Week 2#ROK
છાશ માં ચણા નો લોટ ઉમેરી blendr ની મદદ થી મિક્સ કરો.એક તપેલી માં તેલ ગરમ કરી તેમાં જીરું લસણ ની પેસ્ટ આદુ મેથી દાણા ને લીમડો ઉમેરી. હળદર ઉમેરી ને લોટ વડી છાશ ઉમેરો..ઉપર મુજબ ના મસાલા ઉમેરો.
ઉકળવા લાગે એટલે ગોળ ઉમેરી કોથમીર સમારેલી ઉમેરો..થોડી વાર ઉકળવા દો.ગરમ ગરમ પીરસો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)