રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કઢાઈમાં ચણાના કરકરા લોટને બે થી ત્રણ મિનિટ સુધી કોરો શેકી લો
- 2
લોટ થોડો શેકાય એટલે તેમાં ઘી ઉમેરીને બરાબર શેકો
- 3
ખડી સાકરને મિક્સરમાં ક્રશ કરી લો, લોટ ગુલાબી રંગનો શેકાય અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા મૂકો, શેકાયેલો લોટ ઠંડો પડે એટલે તેમાં ખડી સાકરનો ભૂકો એલચીનો પાઉડર અને બધા જ ડ્રાયફ્રૂટ્સ નો ભૂકો ઉમેરી દો
- 4
હવે તેના લાડુ વાળી લો, ઉપરથી થોડું ડ્રાયફ્રૂટ્સ ભભરાવો
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સત્તુ ના ડ્રાયફ્રુટસ લાડુ (Sattu Dryfruits Ladoo Recipe In Gujarati)
#EBWeek11સત્તુ તો પૌષ્ટીક છે પણ જો તેમાં ભરપૂર માત્રામાં ડ્રાય ફ્રુટસ ઉમેરવા માં આવે તો સોનાં માં સુગંધ ભળે Pinal Patel -
રવા ડ્રાયફ્રુટ લાડુ (Rava Dryfruit Ladoo Recipe In Gujarati)
#GCRભાદરવા સુદ ચોથ થી ચૌદશ સધી ભગવાન ગણેશની સ્થાપના કરી પુજા અર્ચના કરી વિવિધ પ્રકારના લાડુ ધરાવવામાં આવે છે, મેં આજે રવા ના લાડુ ધરાવ્યા છે Pinal Patel -
-
-
-
-
-
બેસન આલમંડ લાડુ (Besan Almond Ladoo Recipe In Gujarati)
#CB4›WEEK4#DFT#cookpadindiaબેસન ના લાડુ એટલે કે મગસ ના આ લાડુ અમારે ત્યાં સૌ ના પ્રિય એટલે બનાવ્યા સાથે જ થોડા દિવસ મા તો ફટાફટ ખવાઈ જાય... જલ્દી બની જાય.. અને તેમાંય તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં બદામ નો ભૂકો ઉમેર્યો... પછી તો પૂછવું જ શું.....!!!🥰🥰 ચાલો તો બનાવીએ.... Noopur Alok Vaishnav -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
ગણપતિ બાપાનાં પ્રિય બેસનનાં લાડુ અને મોદક. બંનેને બનાવવાની રીત એક જ છે પણ મોદક મોલ્ડથી શેઈપ આપ્યો છે. #GCR Dr. Pushpa Dixit -
-
-
બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#ff3બોલચોથ સ્પેશ્યલ લાડુ દર વર્ષે અમારે ત્યાં બને છે. પૌરાણિક વાર્તા અનુસાર આ દિવસે ઘઉં માંથી બનતી કોઈ વસ્તુ ખાવા માં આવતી નથી. ગઈ માતા નું પૂજન કર્યા બાદ સ્ત્રીઓ મગજ, છૂટી દાળ, કેળાનું રાઇતું એવું જમવા ના રૂપે એક ટાઈમ લે છે. Noopur Alok Vaishnav -
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu Vandana Darji -
-
મગસ(Magas recipe in gujarati)
બેસનના કકરા લોટ થી બને છે. ખૂબ જ હેલ્ધી હોય છે ગુજરાતીઓને ઘરમાં શિયાળામાં અચૂક બને છે.#GA4#Week12#BESAN Chandni Kevin Bhavsar -
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC#મધસૅ ડે ચેલેન્જ#Nidhi#સમર રેશીપી મધસૅ ડે.,મા જેવા મીઠા અને મા ને અતિ વહાલા, શુભ કાયૅમાં પ્રથમ ગણેશજીને ધરાવાતા મધમીઠા હેલ્ધી લાડુ કેમ ભૂલાય?મારી માતા હંમેશા લાડુ બનાવતા આ ગીતની કળી જરૂર યાદ કરે."લાડુ તું તો લાડકો થા મા,દા'ડી દા'ડી દૂર જા મા,બ્રાહ્મણને તો લાડવા વ્હાલા,ફેરવે લાડુની માળા." લાડુમાં આવતી સામગ્રીમાં બધા જ વીટામીન્સ,કેલ્શિયમ,આયૅન,પ્રોટીન અને શરીર ને જરૂરી તત્વોનો સમાવેશ થતો હોઈ ખૂબ જ હેલ્ધી,ગુણકારી અને ટેસ્ટી છે.આ રેશીપી હું મારી મા(બા)ને મધસૅ ડે નિમિત્તે સમર્પિત કરૂં છું. Smitaben R dave -
બેસન કે લડ્ડુ (Besan Ladoo Recipe In Gujarati)
આજે મે મારા કાનુડા માટે બેસન ના લડ્ડુ એટલે કે તેમને પ્રિય એવા મગશ ના લાડુ બનાવેલ છે. એ પણ એકદમ બજાર માં મલે એવા. કેવા બન્યા છે એ જરૂરથી કહેજો. Vandana Darji -
સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ30બેસન ના લાડુ આપણી પારંપરીક મીઠાઇ છે મે એમા સ્ટફીંગ કરી થોડો અલગ ટેસ્ટ આપવાની કોશીશ કરી જે બાળકો ને પણ ભાવસે Shrijal Baraiya -
બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
જ્યારે પણ કોઈ બાહરગામ જાય ત્યારે ડબો ભરી સાથે આપવાનાં ને ખાસ ગણપતિ ને ધરવા બનાવું. Dr. Pushpa Dixit -
-
-
બેસન લાડુ (besan ladoo recipe in Gujarati)
#કૂકબુક તહેવાર ચાલુ થઈ ગયા છે. તહેવાર માં મિઠાઈ બનતી જ હોય છે. એકદમ ઓછાં ઘી માં અને ચાસણી વગર બનાવ્યા છે. પંદર દિવસ સુધી બગડતા નથી. જે સોફટ અને ટેસ્ટ માં બેસ્ટ બન્યા છે. Bina Mithani -
નારિયેળ ના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
આ લાડુ, તહેવારો માં બનાવી ને પ્રસાદ માં ઠાકોરજી માટે તૈયાર કરાય છે.ગણપતિ ના તહેવાર માં ખાસ બનાવવા માં આવે છે અને દાદા ને ધરાવાય છે#RC2#Wk2 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16617908
ટિપ્પણીઓ