કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

#LCM1
#MBR2
#Week2
આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે.

#LCM1
#MBR2
#Week2
આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે.

વધુ વાંચો

ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

#LCM1
#MBR2
#Week2
આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે.

#LCM1
#MBR2
#Week2
આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦મિનીટ
૨ લોકો માટે
  1. ૪ નંગરીંગણા
  2. ૨ નંગબટાકા
  3. ૨ નંગ ટામેટાં
  4. ૨ નંગ ડુંગળી
  5. ૪ ચમચીતેલ
  6. ૧ગલાસ પાણી
  7. ભરવા માટે મસાલો બનાવવા
  8. ૪ ચમચીમરચું પાઉડર ની લસણની પેસ્ટ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧ ચમચીખાંડ
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. ૧/૨ ચમચીહળદર
  13. ચપટીહિંગ
  14. ૧/૨લીંબુ
  15. ધાણા ભાજી
  16. ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦મિનીટ
  1. 1

    સૌપ્રથમ મસાલો બનાવવા માટે લસણની પેસ્ટ એક વાટકામાં લઈ ને બધા મસાલા ઉમેરી લો પછી તેને સરસ રીતે મિક્સ કરો

    ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી રીંગણા બટાકા લઈ ને ચાર કાપા પાડીને મસાલો ભરી લો પછી એક કુકરમાં ડુંગળી અને ટામેટા સુધારી ને રીંગણા બટાકા ઉમેરી લો પછી તેમાં તેલ નાખી ને ગેસ પર મૂકી દો પછી સાંતળી લો પછી તેમાં બચેલો મસાલો ઉમેરી લો

    ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને સરસ રીતે મિક્સ કરો ને પછી ૧ગલાસ પાણી ઉમેરી લો ને ૪વિસલ થાય એટલે ગેસ બંધ કરી દો તૈયાર છે રીંગણા બટાકા નું શાક સર્વ કરો

    ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
પર November 10, 2022 07:35
Ahmedabad

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
November 10, 2022 14:04
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપુરી ફ્લેવર ચોખા ના લોટ નું ખીચું
  2. મસાલા કાજુ બદામ (Masala Kaju Badam Recipe In Gujarati)
  3. સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
  5. વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
  1. મૂળા ની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
  2. પાણીપુરી ફ્લેવર ચોખા ના લોટ નું ખીચું
  3. રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
  4. કુકીઝ રોલ (Cookies Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16618939
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close