ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છાશ ની અંદર ચણાનો લોટ અને લીલા મરચાને એડ કરી ક્રશ કરી લો.
- 2
હવે એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં લવિંગ અને લીમડાનો વઘાર કરો તેમાં છાશ એડ કરી સ્વાદાનુસાર મીઠું,ચપટી હળદર એડ કરો. ગોળ એડ કરી પાંચ મિનિટ ઉકળવા દો.
- 3
લીલા ધાણાથી ગાર્નિશ કરો.. તૈયાર છે ગુજરાતી ખાટી મીઠી કઢી તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16625001









ટિપ્પણીઓ (2)