ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

ચોકલેટ વોફલ સેન્ડવીચ (Chocolate Waffle Sandwich Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 4 નંગચોકલેટ વોફલ
  2. 1 વાટકીડાર્ક ચોકલેટ કંપાઉન્ડ
  3. 1 વાટકીવ્હાઈટ ચોકો બોલ્સ
  4. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ વોફલ રેડી કરી લો પછી તેને એકમાંથી ચાર ટ્રાયંગલ કટ કરી લો

  2. 2

    હવે દાળ ચોકલેટને ડબલ બોઇલરમાં બોઈલ કરી લો પછી તેમાં બટર ઉમેરી દો હવે તેને વોફલ ઉપર સ્પ્રેડ કરી લો

  3. 3

    ઉપરથી બીજું વેફલ રાખી સેન્ડવીચ તૈયાર કરી લો અને સાઈડમાં વ્હાઈટ બોલ લગાવી દો કયા છે વેફર ચોકલેટ સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes