ઇન્સ્ટન્ટ પેંડા (Instant Peda Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ઇન્સ્ટન્ટ પેંડા (Instant Peda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિલ્ક પાઉડર માં દૂધ,ખાંડ અને ઘી મિક્સ કરી લો ખાંડ ઓગળે ત્યાં સુધી
- 2
હવે ગેસ ચાલુ કરી ધીમા તાપે ચલાવો જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી.પછી ઠારવા દો માવો બની જાય પછી લોટ ની જેમ લુવા કરી હથેળી થી હલકા હાથે દબાવી પેડા નો આકાર આપી દો
- 3
ઉપર બદામ ચિપકાવી ડેકોરેશન કરી ખાવ અને ખવડાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16643843










ટિપ્પણીઓ (3)