એપલ નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સફરજન માવો ખાંડ કાજુ બદામ રેડી કરો... ત્યારબાદ સફરજનની છાલ સહિત ખમણી લો..
- 2
પછી કડાઈમાં ઘી મૂકી ખમણ કરેલા સફરજનને સાંતળો થોડું ઘણું પાણી બળી જાય ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો ફરીથી એકદમ શાંત પડવા દો ફરીથી ઘી છૂટુ પડવા લાગે ત્યારે માવો ઉમેરી થોડીવાર માટે પકાવો...
- 3
પછી માવો એડ કરો થોડીવાર માટે પકાવો પેનમાં ચોંટે નહિ ત્યાં સુધી હલાવો ત્યારબાદ કાજુ બદામ ઇલાયચી પાઉડર એડ કરી કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી એપલનો હલવો. રેડી છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
#makeitfruity#CDYનવરાત્રિ ના વ્રત હોય ત્યારે બપોરે ફરાળી થાળી માં આ રેસીપી બનાવીએ,મારી દીકરી ને ભાવે.... Krishna Dholakia -
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
-
-
એપલ હલવા(Apple halwa recipe in Gujarati)
#CookpadTurns4#fruitrecipe#post1#Applehlwaહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ એપલ હલવા જે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કુકપેડ નો ચોથો બર્થ ડે છે તો sweet to બનતા હૈ..ચલો બનાવીએ હલવા Mayuri Unadkat -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#Cookpadindia#Cookpadgujaratiશિયાળામાં ગાજર એકદમ સરસ લાલ મળે છે. આ સિઝનમાં અમારે ત્યાં અવારનવાર ગાજરનો હલવો બનાવીએ.આ હલવો 6-7 દિવસ ફ્રીઝમાં સરસ રહે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે . ઝડપ થી , ઓછા સમયમાં બને છે. મારા ઘરના સભ્યો ને ખુબ ભાવે છે અને હું તેમના માટે બનાવું છું.Parul Vaghmaria
-
સફરજન નો હલવો (Apple Halwa Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#cookpadgujarati#cdy Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16654230
ટિપ્પણીઓ