રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
#SPR પાસ્તા નુ નામ આવવે ને બાળકો ખુશ થાય જાય બાળકો ના ફેવરીટ જે આજ મેં બનાવીયુ.
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#SPR પાસ્તા નુ નામ આવવે ને બાળકો ખુશ થાય જાય બાળકો ના ફેવરીટ જે આજ મેં બનાવીયુ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી લો તેમા મીઠું ને તેલ ઉમેરો ગેસ ઉપર ગરમ કરવા મુકો બાદ તેમાં પાસ્તા નાખો ને 15 મિનિટ બાદ પાણી નિકાલો.
- 2
ટોમેટો લો તેને સમારો ને મિક્સચર જાર માં કર્શ કરો બાદ એક નોનસ્ટિક કડાઈ ગરમ કરવા મુકો ને તેમાં તેલ નાખો બાદ ટામેટાં ગ્રેવી ને વધારો તેમાં મસાલા ઉમેરો ને મિક્સ કરો
- 3
સિમલા મિર્ચ ને સમારો ને ગ્રેવી મા ઍડ કરો તેમા પાસ્તા નાખો ને મિક્સ કરો
- 4
તૈયાર છે રેડ પાસ્તા સર્વ કરો
Similar Recipes
-
-
રેડ ચીઝી પાસ્તા (Red Cheesy Pasta Recipe In Gujarati)
#RC3Red Colour Recipeમારા બાળકો ને તો આ પાસ્તા બહુ જ પ્રિય છે. Arpita Shah -
રેડ સોસ પાસ્તા (Red Sauce pasta recipe in Gujarati)
#ફટાફટમિત્રો પાસ્તા નુડલ્સ નું નામ પડતાં મારા ઘરમાં છોકરાઓ તો ખુબજ ખુસ થઈ જાય એમાંય ચીઝ પાસ્તા મળે તો ... આમ તો પાસ્તા એક ઇડલી ની ડીશ છે તેની ખૂબી એ છે કે ટે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે ઘણાં લોકો સલાડ નાં રૂપે પણ તેને લે છે તો ચાલો માણીએ મારી લિટલ શેફ એ બનાવેલી ....🥗🍜🍴 Hemali Rindani -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
જે બાળકો ડુંગળી,ટામેટા ,લસણ જોઈ ને જ પાસ્તા ખાવાની ના પાડી દે છે તેના માટે બેસ્ટ ઓપશન છે આવી રીતે સોસ તૈયાર કરી ને પાસ્તા બનાવવાનું.👍 Mittu Dave -
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
રેડ સોસ પાસ્તા (red sauce pasta)
પાસ્તા તો બધાના ઘરમાં બનતા જશે પણ તીખા પાસ્તા બધા બાળકોના ફેવરેટ હોય છે અને આ એવી રેસિપી છે જે ફટાફટ બની જાય છે બનવામાં પણ સહેલી છે અને ખાવામાં પણ ટેસ્ટી છે#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ૩૬#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
વેજ ચિઝી મસાલા પાસ્તા
પાસ્તા નું નામ સાંભળતા જ બચ્ચાપાર્ટી ખુશ ખુશ થઈ જાય પાસ્તા કોઈ પણ હોય પણ તે લોકોને ખુબજ ભાવે આમ તો પાસ્તા ઘણી જાતના થાય છે તો આજે મેં એલબો વેજ પાસ્તા બનાવ્યા છે કેમકે ઘણા બાળકો શાક નથી ખાતા તો મેં તેને હેલ્દી બનાવની કોશિશ કરી છે આ રીતે પાસ્તા બનાવથી તે લોકો હોંશે હોંશે ખાશે તો વેજ પાસ્તા ની રીત જોઈ લઇએ.#goldenapron3 Usha Bhatt -
રેડ ચીઝ પાસ્તા (Red Cheese Pasta Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#GA4 #Week5Italianઆજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી "રેડ પાસ્તા". આ ટેસ્ટી અને ચીઝી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખૂબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરળ છે.હવે પાસ્તા બનાવવા ની માહિતી જોઈએ. Chhatbarshweta -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
મખની પાસ્તા (Makhani Pasta Recipe In Gujarati)
#MAબાળકો ના ફેવરિટ એવા પાસ્તા બનાવ્યા પણ મેં તેમાં મખની ગ્રેવી બનાવી ને બનાવ્યા છે જે ખૂબ જ સરસ થયા છે Hiral Panchal -
વેજીટેબલ પાસ્તા (vegetables pasta recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ ૨બાળકો ને રુટીન ખોરાક બોરીંગ લાગે ત્યારે હું ફટાફટ સ્પાઈસી અને હેલ્ધી પાસ્તા બનાવી આપુ જેથી બધા વેજીટેબલ ખાઈ લે. Avani Suba -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેડ ગ્રેવીમાં આ પાસ્તા બનાવવામાં આવે છે અને નાના બાળકોને ખૂબ જ ભાવે છે Sonal Doshi -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
-
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
-
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5Keyword: Italian#cookpad#cookpadindiaપાસ્તા એક ઇટાલિયન ડીશ છે જે હવે બધાજ દેશો મા ફેમસ થઇ ગયા છે અને નાના મોટા બધા ને પસંદ છે. આ ડીશ ને આપડે બ્રેકફાસટ, લંચ અથવા ડિનર મા ખાઈ શકીએ છીએ. પાસ્તા ૧૫ પ્રકાર ના હોય છે. આજે મે પેન્ને પાસ્તા બનાવ્યા છે જે ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
જૈન પાસ્તા (Jain Pasta Recipe In Gujarati)
આ પાસ્તા મા લસણ ડુંગળી નાથી છતા ટેસ્ટી હોય છે. Harsha Gohil -
મિક્સ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#MBR1 Week1 સબજી નુ નામ આવે ને બાળકો ખાવા ની ના પડે તો આજ મિક્સ સબજી બનાવી કે જે સબજી બાળકો ન ખાતા હોય તે ખાય. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650146
ટિપ્પણીઓ (4)