કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#LCM1
#task
#MBR4
#Week4

#LCM1
#task
#MBR4
#Week4

વધુ વાંચો

પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#LCM1
#task
#MBR4
#Week4

#LCM1
#task
#MBR4
#Week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  • 100 ગ્રામપનીર
  • 2 કપમેંદો
  • 5-6લસણ ની કળી
  • 1/2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1 નંગગાજર
  • 1/2 નંગ કેપ્સિકમ
  • 1 કપકોબી
  • 1/4 કપઆદુ મરચા
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીમરી પાઉડર
  • 1/4 ચમચીકોથમીર
  • 1 ચમચીતેલ
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબી,પનીર અને ગાજર ને છીણી લેવા અને કેપ્સીકમ અને કોથમીર ને કટ કરી લેવા

    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટા બાઉમાં મેંદો લો તેમાં મીઠું અને તેલ ઉમેરી લો

    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ બાધી 15 મિનિટ રેસ્ટ આપવા મૂકો હવે એક કડાઈ માં તેલ ગરમ કરો તેમાં લસણ ઉમેરી સાતડો

    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો અને સાતડો હવે તેમાં કોબી, ગાજર અને કેપ્સીકમ ઉમેરો પછી મીઠું ઉમેરી મિક્સ કરી 2 મિનિટ સાંતળો

    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં પનીર ઉમેરો અને મિક્સ કરી 1 મિનિટ સાંતળો હવે તેમાં ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી કોથમીર ઉમેરો

    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બધું બરાબર મિક્સ કરવું હવે સ્ટીમર માં પાણી ઉમેરી ગરમ કરવા મૂકવું લોટ માંથી નાના નાના લુઆ કરવા

    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેને પૂરી ની જેમ વણી તેમાં સ્ટફિંગ ભરી મોમોસ ભરી લેવા

    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આવી રીતે બધા મોમોસ રેડી કરવા પછી તેને સ્ટીમર માં 15 મિનિટ સ્ટીમ કરી લેવા

    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ગરમ ગરમ મોમોસ ને મોમોસ ચટણી સાથે સર્વ કરવા

    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર November 27, 2022 11:55
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
November 28, 2022 04:27
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer મોમોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પિસ્તા બદામ કૂકીઝ (Pista Badam Cookies Recipe In Gujarati)
  2. ટ્રાઇ કલર પાસ્તા (Tri Color Pasta Recipe In Gujarati)
  3. ઓટ્સ વેજીટેબલ ઈડલી (Oats Vegetable Idli Recipe In Gujarati)
  4. પાસ્તા કૂરકુરે (Pasta Kurkure Recipe In Gujarati)
  5. મોમોઝ ચટણી (Momos Chutney Recipe In Gujarati)
  1. કોબી લીલી ડુંગળી નુ સલાડ (Kobi Lili Dungri Salad Recipe In Gujarati)
  2. ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
  3. રાગી પાસ્તા સોસ (Ragi Pasta Sauce Recipe In Gujarati)
  4. ગુંદ બદામ નુ સૂપ (Gond Badam Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16654304
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close