વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Toast Sandwich Recipe In Gujarati)
krishna Mistry @Krishnaa_10
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Toast Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્ટફિંગ તૈયાર કરીશું. તેના માટે એક બાઉલમાં સમારેલા કેપ્સિકમ, સમારેલા ટામેટાં અને સમારેલી ડુંગળી ઉમેરવાની છે.
- 2
ત્યારબાદ તેમાં મરી પાઉડર, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે અને બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 3
હવે તેમાં ખમણેલું ચીઝ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેથી આપણું સ્ટફિંગ તૈયાર થઈ જશે.
- 4
સેન્ડવીચ બનાવવા માટેની બ્રેડ ની સ્લાઇસ લઈ તેના ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી તેના પર બ્રેડની બીજી સ્લાઇસ ઉંધી મૂકી તેના પર સોલ્ટેડ બટર લગાવવાનું છે.
- 5
સેન્ડવીચ ટોસ્ટ માટે મુકવાની છે. જેથી વેજ. ટોસ્ટ સેન્ડવીચ તૈયાર થઈ જશે.
- 6
કેચઅપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16654522











ટિપ્પણીઓ