કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#MBR6
Week6
#BR

#MBR6
Week6
#BR

વધુ વાંચો

પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#MBR6
Week6
#BR

#MBR6
Week6
#BR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ નાની વાડકીમગ ની દાળ
  2. ૨૫૦ ગ્રામ પાલક
  3. ૩ ચમચીતેલ
  4. 1/2 ચમચીરાઈ જીરું
  5. 1/2 ચમચીહળદર
  6. ચપટીહિંગ
  7. ૫-૬ કળી વાટેલું લસણ
  8. 1/2 ગ્લાસપાણી
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૨ ચમચીલાલ મરચું
  11. ૧ ચમચીધાણાજીરૂ
  12. 1/2 વાટકીલીલું લસણ
  13. 1/2 વાટકીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલકને ધોઈને સમારી લો.મગની દાળ ધોઈ લો.એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું તતડે એટલે હિંગ, હળદર નાખીને લસણ સાંતળો.તેમાં પાલક અને મગની દાળ ઉમેરો.

    પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મીઠું ઉમેરી હલાવી કડાઈ ઢાંકી દો..ગેસ ની આંચ ધીમી કરી ને ૧૦ થી ૧૫ મિનિટ થવા દો.પાલકની ભાજી માંથી પાણી તુટશે એટલે મગની દાળ કડક લાગે અને પાણી ઓછું લાગે તો પાણી ઉમેરી દાળ ચડવા દો.દાળ ચડી જાય એટલે તેમાં મરચું, ધાણાજીરૂ, લીલું લસણ અને કોથમીર નાખી બરાબર હલાવી લો.તેને સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Shah
Priti Shah @cook_24665640
પર December 05, 2022 17:29
Ahmedabad
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 08, 2022 17:38
@cook_24665640 WAH WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
  2. સ્ટફડ મેથીના પરાઠા (Stuffed Methi Paratha Recipe In Gujarati)
  3. કુકર ચોકલેટ કેક (Cooker Chocolate Cake Recipe In Gujarati)
  4. ગાર્લીક વેજ હક્કા નુડલ્સ (Garlic Veg Hakka Noodles Recipe In Gujarati)
  5. મુગલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
  1. ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
  2. પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
  3. હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
  4. મિક્સ વેજ સ્ટફ પરાઠા (Mix Veg Stuff Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16672041
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close