કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR2
Week 2
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું)

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR2
Week 2
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું)

વધુ વાંચો

લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR2
Week 2
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું)

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR2
Week 2
લીલી ભાજી ની રેસીપીસ 🥙
#BR
#CWM1
#Hathimasala
કુક વિથ મસાલા - 1 (ગ્રીન મસાલા રેસીપીસ) (ભરથું)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 નંગ ઓળાના રીંગણા
  • 2 નંગ ટામેટાં ઝીણા સમારેલા
  • 5,6 નંગ લીલી ડુંગળી ઝીણી સમારેલી
  • 1 વાટકીલીલું લસણ ઝીણું સમારેલું
  • 3 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • કોથમીર ઝીણી સમારેલી
  • ૧/૪ ચમચીહળદર
  • 2 ચમચીધાણાજીરૂ
  • તેલ કે ઘી વઘાર માટે
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઓળાના રીંગણાને તેલ લગાવી અને એક ઉભો કાપો પાડી ને શેકી લેવા.
    રીંગણા શેકાઈ જાય પછી તેને એક થાળીમાં મૂકીનેથાળી ત્રાસી રાખવી પાંચ મિનિટ માટે ઢાંકીને રાખી દેવા જેનાથી રીંગણનું પાણી નીતરી જશે (આ પાણી નિતારી દેવાથી રીંગણ ની ગરમ તાસીર ઓછી થઇ જાય છે)ત્યારબાદ તેની છાલ કાઢી લેવી,ત્યારબાદ રીંગણ નો માવો કરી લેવો.

    લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરો.
    બે મિનિટ પછી તેમાં ટામેટા એડ કરો અને 3 થી 4 કૂક મિનિટ કરો અને પછી આદુ-મરચાની પેસ્ટ એડ કરીને હળદર અને ધાણાજીરું ઉમેરો.
    હવે તેમાં શેકેલા રીંગણ નો માવો એડ કરો.

    લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું અને લીલી કોથમીર મિક્સ કરીને બરાબર હલાવવું.
    ઓળો સર્વ કરો ત્યારે ઉપરથી થોડી લીલી ડુંગળી,લીલું લસણ અને કોથમીરથી ગાર્નિશ કરવું.
    તૈયાર છે ગરમા ગરમ ચટાકેદાર શિયાળુ સ્પેશિયલ રીંગણનો ઓળો.
    ઓળાને પીરસો.

    લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલો ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર December 07, 2022 04:43

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 07, 2022 06:30
Mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  2. ભૈડકુ પ્રીમિક્સ (Bhaidku Premix Recipe In Gujarati)
  3. રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
  4. સ્ટફ ઘુઘરા પરાઠા (કોલી ફ્લાવર પરાઠા)
  5. પીઝા ઢોસા (Pizza Dosa Recipe In Gujarati)
  1. લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
  2. ક્રીમી ગાજર હલવો (Creamy Gajar Halwa Recipe In Gujarati)
  3. તળેલી ભાખરી (Fried Bhakri Recipe In Gujarati)
  4. ચીઝી ફિંગર (Cheesy Finger Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16674991
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close