રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)

રીંગણના પલેતા ભરતા ના મોટા રીંગણ માંથી બનાવવામાં આવતા સૂકા શાકનો પ્રકાર છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આ શાક ઝડપથી બની જાય છે. રીંગણના પલેતા રોટલી, દાળ અને ભાત સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
રીંગણના પલેતા ભરતા ના મોટા રીંગણ માંથી બનાવવામાં આવતા સૂકા શાકનો પ્રકાર છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આ શાક ઝડપથી બની જાય છે. રીંગણના પલેતા રોટલી, દાળ અને ભાત સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને ધોઈને કોરું કરી લેવું. હવે તેમાંથી મીડીયમ જાડાઈ ની સ્લાઈસ કાપી લેવી.
- 2
એક વાસણમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું અને તેલ ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. દરેક સ્લાઈસ પર આ મસાલો બરાબર લગાડી લેવો.
- 3
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં થોડી સ્લાઈસ ગોઠવી દેવી. હવે મીડીયમ થી હાઈ હિટ પર ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે ઉપરની તરફ થોડું તેલ લગાવીને એને પલટાવી લેવી. હવે નીચેની તરફથી ફરી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી પકાવવું. હવે તેને એક વાસણમાં કાઢી લઈ તેના પર લીલા ધાણા અને લીલું લસણ ભભરાવવું. આ રીતે બધી સ્લાઈસને તૈયાર કરી લેવી.
- 4
પલેતા રોટલી, દાળ અને ભાત સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
રીંગણ ના મસાલા પતીકા (Ringan Masala Patika Recipe In Gujarati)
#MRCરીંગણ ના મસાલા પૈતાંબહુ મજા આવે..ડ્રાય biting..રીંગણ નીકળીશ પ્ર મસાલો ચડાવી શેલો ફ્રાય કરીને ખાવાની બહુ જ મજા આવે છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
સુરતી પાપડી નું શાક (Surti papdi shak recipe in Gujarati)
ગુજરાતમાં શિયાળા દરમિયાન માર્કેટમાં ઘણા પ્રકારની પાપડી વેચાતી જોવામાં આવે છે. બધા પ્રકાર ની પાપડી માંથી સુરતી પાપડી મારી પ્રિય છે. સુરતી પાપડી અને રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ને રોટલી, ગુજરાતી કઢી અને ભાત સાથે પીરસવા થી ભોજનની મજા અનેક ગણી વધી જાય છે. ખૂબ જ ઓછી વસ્તુઓ ના ઉપયોગ થી અને ઝડપથી પ્રેશરકુકરમાં જ બની જતું આ શાક ખાવાની મજા જ કંઈ અલગ છે.#WK4#cookpadindia#cookpad_gu spicequeen -
રીંગણ ના પલીતા(baiga palita recipe in gujarati)
#વેસ્ટ (પલીતા એક ગુજરાતી વાનગી છે ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે. બીલીમોરાના મોટારીંગણ માંથી બનાવવામાં આવે છે અને દક્ષિણ ગુજરાત ની પારંપરિક વાનગી છે . આને રોટલી કે રોટલા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. પલીતા ને બપોર ના લંચ માં કે રાત્રિના ડિનર મા શાક તરીકે બનાવી શકાય છે) Vaidarbhi Umesh Parekh -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
રીંગણ નાં પલીતા (Ringan Palita Recipe in Gujarati)
રીંગણ નાં પલીતા ખુબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો રીંગણ નું શાક નથી ખાતા પણ આ પલીતા હોંશે હોંશે ખાય છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે એનીમિયા ની કમી દૂર કરે છે.. Sunita Vaghela -
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#cookpadgujrati Amita Soni -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા લસણ મેથી ના ફુલવડ (Lila Lasan Methi Pakora Recipe In Gujara
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
રીંગણ સામાન્ય રીતે બધા લોકો પસંદ નથી કરતા.પણ રીંગણ મને ખૂબ ભાવે છે એટલે કોઈ પણ સ્વરૂપે બનાવીને ગ્રહણ કરવાનું.રીંગણનું શાક ઘણી વખત ખાધું છે પણ રીંગણના પલીતા ભાગ્યે જ કોઈ વાર બને. સમયના અભાવે અને વળી આળસને કારણે પણ.પણ આજે તો નક્કી જ હતું કે રીંગણના પલીતા બનાવવા જ છે. તો બનાવી દીધા. Urmi Desai -
લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala Amita Parmar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 Arpita Kushal Thakkar -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
ચીઝી ઉપમા ટિક્કી (Cheesy upma tikki recipe in Gujarati)
ચીઝી ઉપમા ટિક્કી રવા માં થી અથવા તો વધેલા ઉપમા માંથી બનાવી શકાય એવો એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે જે લાઈટ મિલ તરીકે પણ પીરસી શકાય. આ ટિક્કી માં ચીઝ ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડે છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ચીઝી એવો આ નાશ્તો ચા-કોફી કે જ્યુસ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
-
સ્વીટકોર્ન લૉલીપૉપ (Sweetcorn lollipop recipe in Gujarati)
સ્વીટકોર્ન લૉલીપૉપ બાળકો માટે એક પરફેક્ટ ઈવનિંગ સ્નેક ની રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ડીશ ઝડપથી અને સરળતાથી બની જાય છે અને એમાં ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે. લૉલીપૉપ ને બદલે સાદી ગોળ કટલેટ પણ બનાવી શકાય.#RB14#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
મસાલા વાળા રીંગણ (Masala Vala Ringan Recipe In Gujarati)
#GA4#Week9Eggplantશિયાળા માં રીંગણ સારા મળે છે .રીંગણ માંથી ઘણા પ્રકાર ના શાક જેમકે ભરેલા રીંગણ ,ગ્રેવી માં રીંગણ નું શાક બનાવવા માં આવે છે .રીંગણ નો ઓળો પણ બનાવવા માં આવે છે .મેં સિંધી ટ્રેડિશનલ સ્ટાઇલ થી મસાલા વાળા રીંગણ બનાવ્યા છે .તેને રોટલી ની સાથે કે ભાત ની સાથે ખાવા માં આવે છે . Rekha Ramchandani -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
રીંગણ ના પલીતા (Ringan Palita Recipe In Gujarati)
#MBR5#week5#Cookpadgujarati ભારત માં પ્રાચીન કાળથી રીંગણ નું ઉત્પાદન થાય છે. રીંગણ મુખ્યત્વે ત્રણ જાતના આવે છે. કાળા, જાંબલી અને સફેદ. રીંગણા ફાઈબર નો ખુબ સારો સ્ત્રોત છે.તે વજન ઓછું કરવા અને એનિમિયાને રોકવામાં મદદ કરે છે. આમ, અનેક પ્રકારના ફાયદા થાય છે. Bhavna Desai -
-
-
મેથી મુઠીયા (Methi muthiya recipe in Gujarati)
શિયાળા દરમિયાન બનાવવામાં આવતા મેથી મુઠીયા ગુજરાતી લોકો માં ખૂબ જ લોકપ્રિય છે. તળીને બનાવવામાં આવતા આ મેથી મુઠીયાને નાસ્તા તરીકે ચા કે કોફી સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મુઠીયા ને ઊંધિયામાં અથવા તો દાણા મુઠીયાના શાકમાં પણ વાપરી શકાય.#US#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
દલિયા રાજમા કટલેટ્સ (Daliya rajma cutlets recipe in Gujarati)
ઘણી વખત ભોજનમાં બનાવેલી વસ્તુઓ આપણા વિચાર્યા પ્રમાણે વપરાતી નથી અને વધી પડે છે. ત્યારે આપણને સમજ નથી પડતી કે એવું શું કરવું કે જેથી આ બધી વસ્તુઓ નો બગાડ ના થાય અને એ વપરાઈ જાય. વધેલી વસ્તુઓને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સામગ્રી સાથે ભેગી કરીને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય.મેં અહીંયા વધેલા દલિયા અને બાફેલા રાજમા જે મારા ફ્રીજમાં હતા એમાંથી સ્વાદિષ્ટ કટલેટ્સ બનાવવી છે. આ એક ટ્રાયલ એન્ડ ઍરર રેસીપી હતી પરંતુ એ ખુબ જ સરસ બની અને બધાને ખૂબ જ પસંદ પડી. રાજમા ના બદલે વધેલા કોઈપણ કઠોળ અથવા શાકભાજી વાપરી શકાય અને દલિયા ને બદલે વધેલા ભાત વાપરી ને એમાં અલગ અલગ મસાલા ભેગા કરીને સ્વાદિષ્ટ કટલેટ્સ બની શકે.#LO#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ