ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)

kruti buch @cook_29497715
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧૬૦ ડીગ્રી એ માઇક્રોવેવ પ્રી હિટ કરો..
બ્રાઉની પ્રિ મિક્ષ ના પેક માં આવેલ ડાર્ક ચોકલેટ માઇક્રોવેવ માં મેલ્ટ કરો. - 2
બીજા બાઉલ માં પાઉડર લઇ તેમાં ઓલીવ ઓઈલ દહીં મેલ્ટ ચોકલેટ ઉમેરો દુધ ને થોડું થોડું લેતા જવુ અને હલાવતા જવું
- 3
બેટર એક રસ થાય સેજ ફીણ થાયએવું એટલે ગ્રીસ કરેલા બાઉલ માં બેટર રેડો અને ઉપર
ડ્રાય ફ્રુટ છાંટો.૧૦ મિનિટ૧૬૦ ડીગ્રી અે કનવેક્શન મોડ પર મુકો ૧૦ મીનીટ કનવેક્સન + માઇક્રો પર મુકો. સ્ટિક થી ચેક કરો હુફાળી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16675483




ટિપ્પણીઓ