રાંધવાની સૂચનાઓ
- 1
દાળ, ફાડા ને મિક્સ કરીને પાણી થી ધોઈ લો.કૂકર્ માં જરૂર મુજબ પાણી મૂકીને મીઠું,હળદર એડ કરી દાળ, ફાડા એડ કરી મિક્સ કરો. 4-5 સીટી વગાડી લો.
- 2
હવે પેન માં ઘી,તેલ મૂકી તેમાં રાઈ, જીરું,તમાલપત્ર,સૂકું લાલ મરચું, લીમડા ના પાન એડ કરી લસણ ની કળી એડ કરો.હવે તેમાં કાંદા, કેપ્સિક્મ્ એડ કરી 2-3 મિનિટ કૂક કરી લો.હવે ટામેટા એડ કરી બધા મસાલા, મીઠું એડ કરી મિક્સ કરી લો.
- 3
હવે ખીચડી એડ કરી મિક્સ કરી લો.2 મિનિટ ઢાંકણ ઢાંકી કૂક કરી લો.
- 4
રેડી છે ફાડા ની ખીચડી.
Similar Recipes
More Recipes
- ગાજર નો હલવો નો પ્રેસર કુકર (Gajar Halwa In Pressure Cooker Recipe In Gujarati)
- મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
- બેબી ફૂડ ફોર કુકપેડ (Baby Food For Cookpad Recipe In Gujarati)
- કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16678401














ટિપ્પણીઓ