કોકોનટ સ્વીટ પરોઠા (Coconut Sweet Paratha Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
કોકોનટ સ્વીટ પરોઠા (Coconut Sweet Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પરોઠાનો લોટ બાંધવો દસ મિનિટ રાખી દેવો નાળિયેર પનીર ખાંડ મીકસ કરવુ ચકલા ઉપર પરોઠુ વણી વચ્ચે ઘી લગાવી બે ચમચી પૂરન ભરી પેક કરવુહલકા હાથે દબાવી થેપવુ પછી ઓટામણ લઈ વણી લેવુ તવી મા બંને બાજુ ઘી લગાવી સેકવુ તૈયાર
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોકોનટ ખાખરા (Sweet Coconut Khakhra Recipe In Gujarati)
#KC#ખાખરા રેસીપી ચેલેન્જ#khakhara recepies Krishna Dholakia -
-
રવા કોકોનટ સ્વીટ ઘુઘરા (Rava Coconut Sweet Ghughra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR (ટ્રેડીશનલ રેસિપીઝ) Sneha Patel -
-
કોકોનટ પનીર ચોકલેટ લાડુ(Coconut Paneer Chocolate Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોકોનટ પનીર ચોકલેટ લાડુ અમારા ઘરમાં બધાની આ ફેવરેટ ડિશ છે. આ એક ડેઝર્ટ છે જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી હોય છે. તો ચાલો આજે આપણે બનાવીએ કોકોનટ પનીર ચોકલેટ લાડુની રેસિપી. Nayana Pandya -
-
કોકોનટ સ્વીટ (Coconut Sweet Recipe in Gujarati)
તહેવારો નિમિત્તે અવનવી વાનગીઓ બનાવવામાં આવે ત્યારે જલ્દી બની જતી સુંદર ડિઝાઇન વાળી વાનગી જલ્દી ધ્યાન ખેંચે છે.તો હવે ઘરે જ બનાવો કોકોનટ કળશ.#GA4#week9#dry fruits Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
કોકોનટ રાયતા (Coconut Raita Recipe In Gujarati)
#CR#cookpadindia#cookpadgujarati#worldcoconutday#coconutday Sneha Patel -
-
-
-
માવા કોકોનટ પેંડા (Mawa Coconut Penda Recipe In Gujarati)
#કૂકબુક# દિવાળી સ્પેશ્યલ.# મીઠાઈ# પોસ્ટ 3.રેસીપી નંબર 102ઘરે મલાઈ માંથી માવો કાઢી અને તેના એકદમ ઈઝી અને ફટાફટ બનતા ટેસ્ટી પેંડા બનાવ્યા છે. Jyoti Shah -
-
કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#MBR3#week3કોકોનટ કુકીઝ કરકરા અને ક્રિસ્પી કુકીઝ છે જે નારિયેળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા બહુ જ સરળ છે અને તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. આ કુકીઝ ઈંડા વગર જ બને છે અને તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રી જોઈએ જેમ કે મેંદો, બટર , ખાંડ, બેકિંગ પાઉડર અને સૂકું નારિયેળ. જો તમને નારિયેળ પસંદ છે અને તમે ઈંડા વગરના ક્રિસ્પી કુકીઝ ખાવા ઈચ્છો છો તો આ સૌથી સારો વિકલ્પ છે. આ કુકીઝને ઘરે બનાવવા માટે ફોટાની સાથે આપેલી આ રેસીપીને અનુસરો અને તેને સાંજના નાસ્તામાં કોફી/ચા ની સાથે પીરસો. Dr. Pushpa Dixit -
-
-
કોકોનટ રબડી(coconut rabdi recipe in Gujarati)
#ઉપવાસનાળિયેર હાઈ-ફેટ ફ્રુટ છે, જેનાથી આરોગ્યમાં ઘણા ફાયદા થાય છે. નાળિયેર ખાવાથી કોલેસ્ટરોલનું લેવલ સુધરે છે, પેટની ચરબી ઓછી થાય છે, બ્લડ ખાંડ લેવલ પણ નિયંત્રિત કરે છે. નારિયેળમાં એન્ટીઓકિસડન્ટો હોય છે જે તમારા ડેમેજ્ડ કોષોને રીપેર કરી શકે છે, જેથી રોગનું જોખમ ઘટે છે. નાળિયેરના ઉપયોગથી મીઠી અને નમકીન બન્ને વાનગી બની શકે છે. લો-કાર્બ, ગ્લુટન ફ્રિ, નટ્સ ફ્રિ ડાયેટ માટે કોકોનટ એક સારૂ ઓપ્શન છે. એટલે જ મે કોકોનટમાંથી ઉપવાસમાં ખવાય તેવી ફરાળી રબડી બનાવી છે. #કોકોનટ #રબડી Ishanee Meghani -
-
-
ઓટ્સ કોકોનટ કૂકીસ (Oats Coconut Cookies Recipe In Gujarati)
કુકીસ મૈંદા માંથી બને.... પણ મે હેલ્થી flour સાથે બનાવી છે Deepal -
કોકોનટ લાડુ (Coconut ladoo Recipe in Gujarati)
#GA4#week9#mithai તેહવાર માં હવે જુદી જુદી પ્રકાર ની મીઠાઈ માં ચોકલેટ નો સમાવેશ થઈ ગયો છે.. બાળકો ને એમાં પણ નવી નવી વેરાયટી ની ચોકલેટ્સ ભાવતી હોય છે.. આજે મેં અહીં કોકોનટ ને રોઝ ની ફ્ લેવાર આપી ચોકલેટ માં સ્ટફ કરી એક નવી જ મીઠાઈ બનાવી છે.. જે દિવાળી માં બાળકો ની સાથે સાથે મહેમાનો ને પણ જરૂર ખુશ કરી દેશે. Neeti Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16678378
ટિપ્પણીઓ