પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા પાલક ની ભાજી કાપી ધોઈ ને ઉકળતા પાણી મા નાખી,પાણી ગાળી ને નળ ના ઠંડા પાણી મા ભાજી મુકી ને બ્લાચં કરી લેવુ અને મિકસર જાર મા ગ્રાઈન્ડ કરી ને પેસ્ટ કરી લેવી
- 2
ઘઉં ના લોટ મા મોણ મીઠું અને પાલક ની પેસ્ટ નાખી ને સોફટ મુલાયમ લોટ બાન્ધી લેવુ
- 3
પનીર,બાફેલા બટાકા છીણી મીઠું,આદુ,મરચા ની પેસ્ટ નાખી ને મિક્સ કરી લેવુ પનીર ની સ્ટફીગં તૈયાર છે
- 4
હવે પાલક ની પ્યુરી થી બાન્ધેલા લોટ ના લુઆ બનાવી ને ગોળ રોટલી વણી ને વચચે પનીર ની સ્ટફીગં મુકી ને સામે સામે બંધ કરી દેવુ,હવે વિરુધ બાજુ પણ સામે બંધ કરી દેવુ આ રીતે ચોરસ લિફાફા બનશે અને અંદર પનીર ના સ્ટફીગં રેહશે
- 5
- 6
ત્યાર પછી ચોરસ લિફાફા પરાઠા વણી ને ગરમ તવા પર તેલ,બટર લગાવી બન્ને બાજુ ગોલ્ડન શેકી લેવુ અને ગરમાગરમ પનીર સ્ટફ પાલક લિફાફા પરાઠા ને દાડમ ના રાયતા સાથે પીરસવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#WPRસાંજે શું બનાવવા નાં વિચારે પાલક પ્યુરી અને પનીર નો ઉપયોગ કરી આ પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
-
પનીર સ્ટફ પાલક પરોઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપનીર સ્ટફ પાલક પરાઠા Ketki Dave -
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6પાલક પરાઠા અને પાલક પૂરી તો ઘણી વાર બનાવું પણ આજે પનીર સ્ટફ કરીને ત્રિકોણ અને ચોરસ પરાઠા બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
પનીર સ્ટફ પરાઠા (Paneer Stuffed Paratha in Gujarati)
#WPR#MBR6#cookpadindia#cookpadgujrati પનીર સ્ટફ પરાઠા Ketki Dave -
આલુ મટર સ્ટફ્ડ પાલક પરાઠા (Aloo Matar Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala#cookpadgujarati#Cookpadindiaઆ પરાઠા બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માં ખાઈ શકાય છે.મેં લોટ માં પાલક ની પ્યુરી નાંખી છે એટલે કલર પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ થાય છે. Alpa Pandya -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in Gujarati)
#WPR#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપાલક પનીર સબ્જી એ બહુ પ્રચલિત પંજાબી શાક છે જે લગભગ બધાને પસંદ હોય છે અને ઘરે ઘરે બનતું હોય છે. ખાસ કરી ને શિયાળામાં જ્યારે પાલક બહુ સરસ આવતી હોય ત્યારે તો અવારનવાર બને.આજે આ બન્ને ઘટકો, પાલક અને પનીર થી મેં સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. મેં પાલક ની પ્યુરી બનાવા ને બદલે પાલક ને ઝીણી સમારી ને લોટ માં ઉમેરી છે. Deepa Rupani -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha recipe in Gujarati)
#WPR#MBR 6#Week 6#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
-
પાલક ના પનીર ચીઝ સ્ટફ પરાઠા (Palak Paneer Cheese Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#Week 6 સ્ટફ Parul Patel -
-
વેજ પનીર સ્ટફડ લિફાફા પરાઠા (Veg Paneer Stuffed Lifafa Paratha Recipe In Gujarati)
#WPR#cookpadindia#cookpadgujarati#stuffed Keshma Raichura -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
આલુ પનીર સ્ટફડ પરાઠા (Aloo Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala Bina Mithani -
-
-
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
સ્ટફ્ડ આલુ પાલક પરાઠા (Stuffed Aloo Palak Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#Punjabi_Style#Cookpadgujarati પરાઠા તો બધા જ ઘરોમાં આવારનવાર બનતા જ હોય છે. અહીં હું પૌષ્ટિક, યમ્મી સ્ટ્ફડ આલુ પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરાઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરાઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને તેને પરાઠામાં સ્ટફ કરીને, પરાઠા તેલમાં રોસ્ટ કરીને પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું, તેમાં આદુ, મરચા, લસણ ઉપરાંત થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આ પરાઠા બ્રેક ફાસ્ટ, લંચ કે ડીનર ..ગમે ત્યારે લઈ શકાય છે. નાના મોટા કોઇ પણને લોકો આયર્ન યુક્ત સ્ટફ્ડ પાલક પરાઠા ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર જરુરથી આ સ્ટફ્ડ પાલક પરાઠા ચોક્કસથી બનાવજો. Daxa Parmar -
આલુ સ્ટફ પરાઠા (Aloo Stuffed Paratha Recipe In Gujarati)
#WPRMBR6#cookpadindia#cookpadgujaratiઆલુ સ્ટફ પરાઠા Ketki Dave -
-
ફલાવર ના બટરી સ્ટફ પરાઠા(ફુલ ગોભી ના બટરી પરાઠા)(Cauliflower Buttery Stuffed Paratha Recipe in Gujar
#VR#MBR8#cookpad Gujarati#cookpad indiaપરાઠા તો પ્રાય સભી રાજયો મા બનાવાય છે પરન્તુ પંજાબ ની સ્પેશીયલ રેસીપી છે વિન્ટર મા મળતા લીલી શાકભાજી ના ઉપયોગ કરી જાત જાત ના પરાઠા બને છે સ્ટફ પરાઠા ની વિવિધતા મા મે ફુલેવર ને સ્ટફ કરી ને પરાઠા બનાયા છે.. Saroj Shah -
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ (3)