ચીઝ બ્લાસ્ટ હોટ ડોગ (Cheez Blast Hot Dog Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ચીઝ બ્લાસ્ટ હોટ ડોગ (Cheez Blast Hot Dog Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ની સ્લાઈસ,ડુંગળી ની સ્લાઈસ,ટામેટા ની સ્લાઈ્સ મરચા અને કાકડી જે પણ ગમે એ રીતે તૈયાર કરો.
- 2
હવે હોટડોગ ને વચ્ચે થી કાપી દબાવી એક સાઈડ માં મેયોનીઝ લગાવી દો અને એક સાઈડ માં લીલી તીખી ચટણી લગાવી વચ્ચે ગમતા શાક ની સ્લાઈસ ગોઠવી મીઠું અને ચીલી ફ્લેક્સ છાટી.સેકી લો પછી ઉપર ખૂબ બધું ચીઝ ખમણી ઉપર સોસ સાથે સર્વ કરો
- 3
બટાકા ને બદલે આલુ ટીક્કી પણ બનાવી ને વાપરી સકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16680518









ટિપ્પણીઓ