કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati)

Purvi Vyas
Purvi Vyas @Purvii

#JR3

#JR3

વધુ વાંચો

વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati)

Purvi Vyas
Purvi Vyas @Purvii

#JR3

#JR3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 100 ગ્રામઘઉંનો લોટ
  2. 100 ગ્રામમેંદો
  3. 50 ગ્રામખમણેલું પનીર
  4. 7 ચમચીછીણેલું ચીઝ
  5. 4 ચમચીગ્રીન ચટણી
  6. 4 ચમચીટોમેટો કેચઅપ
  7. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  8. 1બાઉલ અમેરિકન મકાઈ
  9. લાલ લીલા પીળા કેપ્સીકમ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચીકાળા મરી
  12. ૨ ચમચીલીલાધાણા
  13. શેકવા માટે બટર
  14. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    100 ગ્રામ ઘઉંનો લોટ અને ૧૦૦ ગ્રામ મેંદાનો લોટ બંને સરખા ભાગે લઈને એમાં થોડું મીઠું અને તેલનું મોણ નાખીને બહુ ઢીલો નહી અને બહુ કઠણ નહીં તેવો લોટ બાંધવો.

    વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ ની દસ મિનિટ રહેવા દઇ એમાંથી મોટી પાતળી રોટલી બનાવી.રોટલી ને કાચી પાકી શેકી લેવી.

    વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફિંગ બનાવવા માટે ૫૦ ગ્રામ પનીર માં એક ઝીણી સમારેલી ડુંગળી મીઠું અમેરિકન મકાઈ લાલ લીલા પીળા કેપ્સીકમ કાળા મરી લીલાધાણા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો છીણેલું ચીઝ ઉમેરો.

    વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રોટલી લઇ વચ્ચે સ્ટફિંગ ભરી પોકેટ બનાવી બટરમાં શેકી લેવો બંને બાજુ બરાબર શેકી લેવું

    વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સર્વ કરવું

    વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Vyas
Purvi Vyas @Purvii
પર December 16, 2022 11:49

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
  2. મુલી કે પરાઠે (Mooli ke parathe recipe in Gujarati)
  3. પાણી પુરી નુ પાણી (Panipuri Pani Recipe In Gujarati)
  4. કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  5. ચીઝ પનીર ગોટાળા (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  1. રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
  2. કાશ્મીરી પુલાવ (Kashmiri Pulao Recipe In Gujarati)
  3. ઓટ્સ વેજીટેબલ પરાઠા (Oats Vegetable Paratha Recipe In Gujarati)
  4. મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694356
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close