રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણ અને મોગરી ને ધોઈને સમારી લેવા
- 2
એક પેનમાં તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને ક્રશ કરેલા આદુ-મરચા-લસણ નાખી સાંતળી લેવું પછી તેમાં સમારેલા રીંગણ અને મોગરી નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું નાખી મિક્સ કરી ઉપર ડીશ ઢાંકી તેની ઉપર પાણી મૂકી શાક ને ચડવા દેવું
- 3
થોડીવાર રહીને ડીશ ઉપર ગરમ થયેલું પાણી શાકમાં રેડી ફરીથી પાંચ મિનિટ ઢાંકીને ચડવા દેવું શાક ચડી જાય એટલે તેમાં ટામેટું નાખી ગોળ નાખી મિક્સ કરી ફરીથી ઢાંકીને પાંચ મિનિટ રીંગણ અને મોગરી બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી શાકને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવું
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
-
-
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
-
પર્પલ મોગરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Purple Mogri Instant Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)
#CWM1#Hathimasala Amita Parmar -
-
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
ઘુટો (Ghuto Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR7week7#CWM2#Hathimasala#WLD Unnati Desai -
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
#ROK#પર્પલ મોગરી ની કઢી#CookPadશિયાળો શરૂ થાય અને મોગરી આર્યા પાપડી બધા લીલા શાકભાજી આવવાના શરૂ થઈ જાય છે મેં આજે પર્પલ મોગરી ની કઢી બનાવી છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
-
મોગરી (પર્પલ) નું રાઇતું
#MBR7#week7#cookpadgujarati#cookpadindia#Winterશિયાળા માં મોગરી સરસ મળે છે તે બે જાત ની હોય છે ગ્રીન અને પર્પલ(જાંબલી) .તેમાં થી શાક પણ બને છે Alpa Pandya -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
-
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694360
ટિપ્પણીઓ