વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati)

Purvi Vyas
Purvi Vyas @Purvii

વેજ પનીર ચીઝ પોકેટ (Veg Paneer Cheese Pocket Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામઘઉંનો લોટ
  2. 100 ગ્રામમેંદો
  3. 50 ગ્રામખમણેલું પનીર
  4. 7 ચમચીછીણેલું ચીઝ
  5. 4 ચમચીગ્રીન ચટણી
  6. 4 ચમચીટોમેટો કેચઅપ
  7. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  8. 1બાઉલ અમેરિકન મકાઈ
  9. લાલ લીલા પીળા કેપ્સીકમ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચીકાળા મરી
  12. ૨ ચમચીલીલાધાણા
  13. શેકવા માટે બટર
  14. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    100 ગ્રામ ઘઉંનો લોટ અને ૧૦૦ ગ્રામ મેંદાનો લોટ બંને સરખા ભાગે લઈને એમાં થોડું મીઠું અને તેલનું મોણ નાખીને બહુ ઢીલો નહી અને બહુ કઠણ નહીં તેવો લોટ બાંધવો.

  2. 2

    લોટ ની દસ મિનિટ રહેવા દઇ એમાંથી મોટી પાતળી રોટલી બનાવી.રોટલી ને કાચી પાકી શેકી લેવી.

  3. 3

    સ્ટફિંગ બનાવવા માટે ૫૦ ગ્રામ પનીર માં એક ઝીણી સમારેલી ડુંગળી મીઠું અમેરિકન મકાઈ લાલ લીલા પીળા કેપ્સીકમ કાળા મરી લીલાધાણા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો છીણેલું ચીઝ ઉમેરો.

  4. 4

    રોટલી લઇ વચ્ચે સ્ટફિંગ ભરી પોકેટ બનાવી બટરમાં શેકી લેવો બંને બાજુ બરાબર શેકી લેવું

  5. 5

    સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Vyas
Purvi Vyas @Purvii
પર

ટિપ્પણીઓ

Similar Recipes