રીંગણા નો ઓળો રોટલા (Ringan Oro Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણા ને શેકી તેને સ્મેશ કરી લેવા. ડુંગળી, લસણ, આદુ, મરચા ઝીણા સમારી લેવા.
- 2
ત્યારબાદ ગેસ પર લોયા માં તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ,હળદર ઉમેરી લસણ, ડુંગળી, આદુ, મરચાં સાંતળી લેવા. પછી તેમાં રીંગણા ઉમેરી મિક્સ કરી લેવા. ઉપરથી વધુ મસાલા ઉમેરી 5 મિનિટ હલાવવું. કોથમીર વડે ગાર્નિશ કરવું.
- 3
બાજરા ના લોટ માં મીઠું, હિંગ ઉમેરી થોડા થોડા પાણી વડે મસળી ને રોટલા બનાવી ને ગેસ પર પકવી લેવા. ગરમ ગરમ ઓળો અને રોટલા શિયાળામાં ખાવાની ખૂબ મજા આવશે.
Keywords
Similar Recipes
More Recipes
- મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
- ખજૂર વાળુ દૂધ (Khajoor Valu Milk Recipe In Gujarati)
- મંચુરિયન પૌવા (Manchurian Pauva Recipe In Gujarati)
- મીલ્ક મેઇડ ગજરેલા (Milk Maid Gajrela Recipe In Gujarati)
- મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16696717










ટિપ્પણીઓ