મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)

મૂળા ના પાન ની કઢી (Mooli Paan Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મૂળા ના પાન ને ધોઈ,ચપ્પાં ની મદદથી ઝીણાં સમારી લો,કઢાઈ માં તેલ,હીંગ અને જીરું ઉમેરી ને સાંતળો પછી તેમાં લીલાં મરચાં અને છીણેલ આદુ ઉમેરી ને હલાવી લો,પછી મૂળા ના પાન ઉમેરી ૧ મિનિટ સાંતળો પછી ૨ કપ પાણી ઉમેરી ને હલાવી ઢાંકણ ઢાંકી ને ચડવા દો,વચ્ચે વચ્ચે હલાવતાં રહો. (દર ૩ મિનિટ પછી હલાવવું)
- 2
- 3
બાઉલ માં બેસન અને થોડું દહીં ઉમેરી ને સરસ ફેટી લો પછી બાકી નું દહીં ઉમેરી ને સરસ મિક્ષ કરી લો પછી તેમાં ૨ કપ પાણી ઉમેરી ને સરસ હલાવી લો...બેસન દહીં નું મિશ્રણ તૈયાર...
હવે,મૂળા ના પાન ચડી ગયાં હશે. (૧૫ મિનિટ લાગશે)
હવે તેમાં બેસન નું દહીં મિશ્રણ અને બીજું ૨ કપ પાણી, હળદર,લાલ મરચું ઉમેરી ને હલાવતાં રહો,કઢી માં એક ઉભરો આવે એટલે મીઠું ઉમેરી ને હલાવી લોને ગેસ ની ધીમી આંચ પર રાખી ને ૧૦ મિનિટ સુધી ઉકળવા દો, હલાવતાં રહેવું. - 4
- 5
કઢી સરસ ઉકળી જાય એટલે તેમાં જીણી સમારેલી કોથમીર ઉમેરી ને મિક્ષ કરી લો પછી એક વધારિયાં માં તેલ ગરમ કરી તેમાં જીરુ ઉમેરી ને તતડે એટલે ગેસ બંધ કરી દો ને હીંગ અને લાલ મરચું ઉમેરી સરસ મિક્ષ કરી લો ને કઢી માં ઉમેરી ને સરસ હલાવી લો
- 6
આ તૈયાર કરેલ મૂળા ના પાન ની કઢી ને બાઉલમાં કાઢી લો.
આ કઢી ને પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૂળા ના પાન અને સતુ નું શાક (Mooli Paan Sattu Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Radish leaves nd satu nu Shak#મૂળા ના પાન અને સતુ નું શાક#મૂળા ના પાન ની રેસીપી#સતુરેસીપી Krishna Dholakia -
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
-
લીલી હળદર નો સંભારો (Lili Haldar Sambharo Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD#લીલીહળદરનોસંભારોરેસીપી Krishna Dholakia -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
મૂળા ના પાન ના થેપલા (Mooli Paan Thepla Recipe In Gujarati)
#BR#Greebbhajirecipe#Mulanibhajinathepala#MBR5#Week 5#મૂળા ની રેસીપી Krishna Dholakia -
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
દેશી સ્ટાઈલ લસણ વાળાં મગ મસાલા (Desi Style Lasan Vala Moong Masala Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR6#WEEK6#દેશીસ્ટાઈલમગમસાલારેસીપી Krishna Dholakia -
લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#GreenGarlicChataniRecipe#CookpadIndia#CookpadGujarati#લીલાલસણ ની ચટણી Krishna Dholakia -
મૂળા ના પરોઠા (Mooli Paratha Recipe In Gujarati)
#CWM2#hathimasala#WLD#WEEK2#Routine masala#Garam masala Rita Gajjar -
મૂળા ની ભાજી ની કૂણી ડાંડલી નું શાક
#BR#Greenbhajirecipe#MBR5#My recipe book#મૂળા રેસીપી#મૂળા ની ડાંડલી નું શાક મૂળા ની ભાજી ની આગળ સફેદ કે આછા લીલાં રંગ ની ડાંડલી હોય છે...ઈ કૂણી ડાંડલીઓ ને ધોઈ,જીણી કાપી ને વઘારી ને દાળ-ભાત કે ખીચડી સાથે પીરસવાનું સરસ લાગે.....ગુણકારી પણ એટલું જ..... Krishna Dholakia -
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
શિંગોડા નું અથાણું (Shingoda Athanu Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#WEEK7#MBR7#Waterchesunutpickel#શિંગોડા નું અથાણું Krishna Dholakia -
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા#મેથીનીભાજીનાપુડલારેસીપી Krishna Dholakia -
મૂળા ની છીણ (સંભારો)
#BW#Bye Bye winter recipe challenge#RadishSambharoRecipe#RadishMasalaSambharoRecipe#મૂળા મસાલા સલાડ રેસીપી#મૂળા નું રાંધેલુ છીણ રેસીપી Krishna Dholakia -
સલગા બડા કઢી (Salga Bada Kadhi Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ રેસીપી ચેલેન્જ છત્તીસગઢ ની પ્રસિદ્ધ સલગા બડા કઢી. સલગા બડા કઢી, ઉકળતી કઢી માં અડદની દાળ ની પકોડી તળ્યા વગર નાખી બનાવવામાં આવે છે. આ કઢી ભાત સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
મૂળા નું લોટ વાળું શાક (Mooli Lot Valu Shak Recipe In Gujarati)
#MBR7#WEEK7#WLD#Cooksnap challenge Rita Gajjar -
મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
#MBR9#WEEK9#CookpadGujarati#CookpadIndia#RadishParathrexcipe#મૂળા ના પરાઠા રેસીપી Krishna Dholakia -
-
ઘુટો (Ghuto Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR7week7#CWM2#Hathimasala#WLD Unnati Desai -
મસાલા બાજરી રોટલો (Masala Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#cookpadindia#cookpadgujarati#MasalarotalaRecipe#મસાલારોટલો#વિન્ટર સ્પેશિયલ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલા બાજરી રોટલો Krishna Dholakia -
-
મૂળા નાં પાન નાં મુઠીયા (Mooli Paan Muthia Recipe In Gujarati)
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #નાસ્તો #હેલ્ધી #મૂળા #મુઠીયા #મૂળો #મૂળા_નાં_પાન_નાં_મુઠીયા#બાજરાનોલોટ #જુવારનોલોટ #ચણાનોલોટ #બેસન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજા મૂળા, લીલાછમ પાન સાથે ખૂબ જ માતા હોય છે. તેમાં થી આપણે પાન નું લોટ વાળું શાક, કે રીંગણા - ટામેટાં નું શાક..વગેરે બનાવતા હોઈએ છીએ. આજે મેં સૂકા મુઠીયા બાફી ને વઘાર કરી બનાવ્યા છે. આમ તો રસિયા મુઠીયા પણ બનાવાય છે. લીલી ચટણી, લસણ ની લાલ ચટણી કે ટોમેટો સોસ સાથે , ચા - કોફી સાથે ગરમાગરમ સર્વ કરો. આવો સ્વાદ માણવા. Manisha Sampat -
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR8#WEEK8 chef Nidhi Bole -
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala##MBR7 Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ (4)