કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#WLD
#MBR7

#cookpadgujarati
#cookpadindia

#WLD
#MBR7

#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો

વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#WLD
#MBR7

#cookpadgujarati
#cookpadindia

#WLD
#MBR7

#cookpadgujarati
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1જુડી પાલક
  2. 200 ગ્રામબાસમતી ચોખા
  3. 1 વાટકીમકાઈ ફણસી ગાજર ઝીણા સમારેલા
  4. 1 નંગલીલી ડુંગળી
  5. 3 - 4 નંગ લીલું લસણ
  6. 1 નંગટામેટું
  7. ટુકડોઆદુનો
  8. 1 નંગલીલુ મરચું
  9. 100 ગ્રામપનીર
  10. 2 ચમચીઘી
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચી લાલ મરચું
  13. 1 ચમચીધાણાજીરું
  14. 1/2 ચમચી હળદર
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ચમચીજીરુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ પાલકની ધોઈ ગરમ પાણીમાં બે મિનિટ રહેવા દો ત્યારબાદ તરત બરફના પાણીમાં મૂકી દો મિક્સચર જારમાં પાલકની લઈ એક મરચું આદુનો ટુકડો લસણ આ બધું નાખી ક્રશ કરો

    વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક પ્યુરીને એક બાઉલમાં લઈ લો એક કુકરમાં બાસમતી રાઈસ 1/2 કલાક પલાળી રેસ્ટ આપો ત્યારબાદ કુકરમાં ત્રણ સિટી મારીનેબાફી લો

    વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં ઘી લઈ જીરું નાખી બારીક ડુંગળી નાખીને સાતડો ત્યારબાદ બારીક ટામેટાં નાખી દો તે બંનેને સારી રીતે સાંતળી લો પછી બાફેલા મકાઈના દાણા ફણસી ગાજર આ બધું નાખી બરાબર હલાવો

    વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાલક ક્યુરી નાખી દો લાલ મરચું પાઉડર ધાણાજીરૂ હળદર ગરમ મસાલો મીઠું આ બધું નાખી હલાવો આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય તેમાં બાફેલા બાસમતી ચોખા ઉમેરી દો પાલક ની ક્યુરી અને બાસમતી ચોખા આ બધું મિક્સ થઈ જાય એટલે તેમાં પનીર ના ટુકડા નાખી દો

    વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગરમ ગરમ વેજીટેબલ પનીર પાલક રાઈસ સર્વ કરો

    વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ પનીર પાલક રાઈસ (Vegetable Paneer Palak Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devyani Baxi
Devyani Baxi @devyani123
પર December 18, 2022 16:11

ટિપ્પણીઓ (3)

Devyani Baxi
Devyani Baxi @devyani123
January 06, 2023 06:31
આભાર
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
  2. ખજૂર વાળુ દૂધ (Khajoor Valu Milk Recipe In Gujarati)
  3. મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
  4. અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
  5. મંચુરિયન પૌવા (Manchurian Pauva Recipe In Gujarati)
  1. સ્મોકી રીંગણ ભડથું (Smoky Baingan Bharta Recipe In Gujarati)
  2. મેથી દાણાની હેલ્ધી કોફી (Methi Dana Healthy Coffee Recipe In Gujarati)
  3. કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
  4. અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16696793
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close