કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR5
Week 5
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR5
Week 5
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

વધુ વાંચો

શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR5
Week 5
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR5
Week 5
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૬ નંગનાના કદના રીંગણા (રવૈયા)
  • ૬ નંગનાના બટાકા
  • ૪ નંગલીલા મોટા મરચા
  • ૨ડુંગળી
  • લીમડો
  • ૨ટામેટાં
  • ૨લીલા મરચું
  • ૧ ચમચીઆદુ-લસણ પેસ્ટ
  • ૨સૂકા લાલ મરચું
  • ૨ ચમચીખડા મસાલા પાઉડર (તજ લવિંગ બાદિયા,જાવિંત્રી તમાલપત્ર)
  • ચપટીહીંગ
  • ૪ ચમચીશીંગદાણા નો ભુક્કો
  • ૨ ચમચીતલ નો ભૂકો
  • ભરવા માટે નો મસાલો
  • ૨ ચમચીકોથમીર
  • ૨ ચમચીલીલું લસણ
  • ૧ નાની ચમચીહળદર પાઉડર
  • 1/2 ચમચીધાણા પાઉડર
  • 1/2 ચમચીજીરું પાઉડર
  • 1/4 ચમચીવરિયાળી પાઉડર
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચીઆમચુર
  • 1/2 ચમચીચાટ મસાલા
  • 1/4 ચમચીગરમ મસાલા
  • ૨ ચમચીચણા નો લોટ
  • સ્વાદપ્રમાણે મીઠું
  • સ્વાદ મુજબ ખાંડ (અવોઇડ પણ કરી શકાય)
  • તેલ વઘાર અને તળવા માટે
  • પાણી જરૂર મુજબ
  • લીલું લસણ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા રીંગણાને ધોઈ સાફ કરી લો,બટાકા ને બેભાગ કરી સમારી લ્યો
    ટામેટાં ડુંગળી આદુ મરચા ને ચોપર માં ચોપ કરી લેવા
    ત્યારબાદ ચાકૂથી રીંગણને વચ્ચમાંથી બે ચીરા લગાવો.

    શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રીંગણની અંદર ભરવા માટે એક બાઉલમાં મિક્સ મસાલા તૈયાર કરી લો.
    મિક્સ મસાલા માટે મીઠું, ચાટ મસાલા, ગરમ મસાલા, આમચુર, ધાણા, હળદર, જીરું, વરિયાળી અને લાલ મરચું પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી લો.
    હવે મિક્સ મસાલાને બે સમાન ભાગમાં વહેંચી લો.

  3. 3

    રીંગણાને સારી રીતે તળી લો અને તળ્યા પછી એક પ્લેટમાં કાઢી લો.
    મરચાને પણ તળી લ્યો,બહુ તલવાના નથી એક મિનિટ માટે જ રાખવા,
    બટાકા ને પણ સોનેરી થાય ત્યાં સુધી તળી લ્યો

  4. 4

    એક ભાગના મસાલાને ચમચી કી હાથથી રીંગણાઅને મરચા માં ભરવું.
    ત્યારબાદ મધ્યમ તાપ પર કડાહીમાં તેલ ગરમ થવા માટે મૂકો.
    તેલ ગરમ થયા પછી તેમાં રીંગણા નાખો.

    શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે જે મસાલા અમે જુદો રાખ્યું હતું તેને પાણી નાખી શેકવું.
    પાણી જે પ્રમાણે રસો રાખવો હોય તે રીતે ઉમેરવું
    મસાલા શેકાઈ જાઈ પછી તેમાં તળેલા રીંગણા બટાકા નાખો.
    કોથમીર અને લીલું લસણ નાખી સારી રીતે મિક્સ કરો
    તૈયાર છે શાહી રવૈયા,,તળેલા મરચા મૂકી પીરસો

  6. 6

    ત્યારબાદ વધેલા તેલમાં હીંગ અને સૂકા લાલ મરચા નાખી સંતાળો.
    સંતાળ્યા પછી આઉં-લસણની પેસ્ટ નાખી 1-2 મિનિટ સુધી શેકવું.
    પછી ડુંગળી નાખી સોનેરી થતા સુધી શેકવું.
    ડુંગળી સોનેરી થયા પછી ટામેટાં અને લીલા મરચા શીંગ તલ નો ભૂકો ખડા મસાલા નાખી 2-3 મિનિટ શેકવું.

    શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શાહી રવૈયા (Shahi Ravaiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર December 18, 2022 04:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
  2. અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
  3. મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
  4. ખજૂર વાળુ દૂધ (Khajoor Valu Milk Recipe In Gujarati)
  5. મંચુરિયન પૌવા (Manchurian Pauva Recipe In Gujarati)
  1. મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
  2. મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
  3. મીલ્ક મેઇડ ગજરેલા (Milk Maid Gajrela Recipe In Gujarati)
  4. બીટ માવા નો હલવો (Beetroot Mava Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16697468
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close