ગુંદર ના લાડવા (Gundar Ladva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં સુકા કોપરાના છીણને સેકી લો, પછી તેને એક ડીશ માં કાઢી લો, હવે તેજ કડાઈ માં ૧ ચમચી ઘી લઈ ને તેમાં ગુંદ ને લો ને તેને ડીશ માં કાઢી ને વાટકી ની મદદ થી કર્શ કરી લો,
- 2
હવે તેમાં જ કાજુ, બદામ ને પણ સેકી લો, પછી તેમાં માવા ને પણ સેકી લો, પછી બધું મિક્ષ કરીલો,
- 3
હવે એક પેનમાં ખાંડ લો ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ને એક તાર ની ચાસણી બનાવી લો પછી મિક્ષ કરેલું મિશ્રણ ઉમેરી ને ૨ મિનીટ સુધી હલાવી ને મિક્ષ કરી લો પછી એક ડીશ માં પાથરી દો.
- 4
સહેજ ઠંડું પડે એટલે તેમાં થી લાડવા વાળી લો ને તેને સર્વ કરો. તો તૈયાર છે ગુંદ ના લાડવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16705703
















ટિપ્પણીઓ (4)