છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કોટન ના નાના કાપડ માં ચા ની ભૂકી,તજ,લવિંગ,મરી,તમાલપત્ર,ઈલાઇચી મૂકી તેની પોટલી બનાવી લો.
- 2
ચણા ને ગરમ પાણી માં 4-5 કલાક માટે પલાળી લો. હવે કૂકર્ માં ચણા, બટાકુ,મીઠું,મસાલા ની પોટલી મૂકી5 સીટી વગાડી બાફી લો.
- 3
ટામેટા ને ક્રોસ કટ કરી બાફી લો.છાલ કાઢી પ્યુરિ બનાવી લો.કાંડા,લસણ,મરચાં, આદુ ને ચોપર્ માં ચોપ્ કરી લો
- 4
પેન માં તેલ મૂકી તેમાં જીરું, તમાલપત્ર,તજ એડ કરી કાંદા, લસણ,આદુ, મરચા એડ કરી એડ કરી 2 મિનિટ માટે સાંતળી લો.હવે ટામેટા ની પ્યુરિ એડ કરી મિક્સ કરી તેલ છુટુ પડે ત્યાં સુધી કૂક કરો. હવે બાફેલા ચણા નું પાણી એડ કરી મિક્સ કરી બધા મસાલા એડ કરો. હવે ચણા, બટાકા એડ કરી મિક્સ કરી.
- 5
તેને ઉકાળી લો. હવે છોલે મસાલો એડ કરી લીંબુ નો રસ, ખાંડ, કસુરિ મેથી એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2-3 કૂક.
- 6
રેડી છે છોલે કુલચા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708551



















ટિપ્પણીઓ (4)