શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૬ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પીળી હળદર
  2. ૨૫૦ ગ્રામ આંબા હળદર
  3. ૩ નંગલીંબુનો રસ
  4. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બંને હળદરની છાલ ઉતારીને સમારી લો. પછી ૨ પાણી વડે ધોઈને તેનું વધારાનું બધું જ પાણી નિતારી લો.

  2. 2

    હળદરમાં લીંબુ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને કાચની બોટલ માં ભરી લો.

  3. 3

    બે - ત્રણ દિવસ પછી અથાઈ જાય પછી ખાવાનાં ઉપયોગ માં લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes