કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#VR
#MBR8 #Week8

#VR
#MBR8 #Week8

વધુ વાંચો

ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#VR
#MBR8 #Week8

#VR
#MBR8 #Week8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  • 3 નંગ મોટા ગાજર
  • 1 નંગબીટ
  • 2 ચમચીઘી
  • 600 ગ્રામદૂધ
  • 1બાઉલ ખાંડ(વધારે કે ઓછી લઈ શકો)
  • 1/2બાઉલ ઘર ની ફ્રેશ મલાઈ(અમૂલ ફ્રેશ ક્રીમ પણ લઈ શકાય)
  • 1/2 ચમચીઇલાયચી પાઉડર
  • 4 ચમચીસુંઠ પાઉડર
  • 1/2બાઉલ બદામ,પિસ્તા,કાજુ ના ટુકડા
  • સજાવટ માટે
  • કોપરા નું છીણ
  • ડ્રાય ફ્રુટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને બરાબર ધોઈ છોલી લેવું બીટ ને પણ ધોઈ લેવું કાજુ બદામ પિસ્તા ના નાના ટુકડા કરી લેવા હવે ગાજર ને છીણી લેવું

    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીટ ને પણ છીણી લેવું હવે એક કડાઈ માં ઘી ગરમ કરવું

    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે છીણેલું ગાજર અને બીટ ને ઉમેરો અને બે થી ત્રણ મિનિટ સાતડો ત્યાર પછી તેમાં દૂધ ઉમેરો

    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બરાબર મિક્સ કરી બે મિનિટ થવા દેવું પછી ફ્રેશ મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું પછી ખાંડ ઉમેરી મિક્સ કરવું

    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઘી છૂટે ત્યાં સુધી થવા દો હવે ઈલાયચી પાઉડર અને સુંઠ પાઉડર ઉમેરો

    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બધા ડ્રાય ફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરવું અને એક પ્લેટ માં કાઢી લેવું હવે મિશ્રણ ઠંડુ થાય એટલે તેના બોલ્સ બનાવી લેવા

    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ બધા બોલ્સ ને કોપરાના છીણ માં રગડોડવા

    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ઉપર થી પિસ્તા થી ગાર્નિશ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરવા

    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ગાજર બીટ બોલ્સ (Gajar Beetroot Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર December 26, 2022 01:38
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 26, 2022 05:38
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાજર બીટ બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
  2. ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
  3. પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
  4. સેઝવાન ચાઇનીઝ ભેળ (Schezwan Chinese Bhel Recipe In Gujarati)
  5. સ્ટ્રોબેરી સ્વીસ રોલ (Strawberry Swiss Roll Recipe In Gujarati)
  1. ઓરીયો ફ્જ(Oreo Fudge Recipe In Gujarati)
  2. ખજૂર રાગી પાક (Dates Ragi Flour Paak Recipe In Gujarati)
  3. લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
  4. રબડી (Rabdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16711187
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close