પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરેન્જ જુશ માં બધા ડ્રાય ફ્રુટ નાખી બે કલાક જેવું રાખી મૂકો
- 2
હવે એક બોલ માં સૌ પ્રથમ દૂધ,તેલ મિક્સ કરી તેમાં મેંદો,મિલ્ક પાઉડર નાખીને સરસ થી મિક્સ કરી દો પછી વેનીલા એસેન્સ અને અલગ થી રાખેલા પલાળેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં કેરેમલ અને સોડા તેમજ બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો
- 3
હવે તેને કેક ટીનમાં બટર પેપર લગાવી ઉપર બટર લગાવી બેટર ને રેડી પ્રી હિટ થયેલા ઓવન માં 40થી45 મિનિટ માટે બેક કરી લો ઠરી ગયા પછી ડી મોલ્ડ કરો.તૈયાર છે પ્લમ્ કેક.
Made this recipe? Share a Cooksnap!
Let Varsha Karia I M Crazy About Cooking know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16711324









ટિપ્પણીઓ (7)