કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#MBR9
#Week9
આજે મે કઈક નવું ટ્રાય કરેયું છે સિમ્પલ ગુજરાતી હાંડવો તો સૌ કોઈ બનાવે અને મેથી મટર ની સબ્જી પણ બધા બનાવતા જ હોય છે પણ મે આજે આ બંને રેસિપી ને મિક્સ કરી ને મેથી મટર ચીઝી હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલધી છે અને તે પણ ઝટપટ બની જાય છે અને મે તો એમાં ચીઝ પણ ઉમેર્યું છે તો છોકરાઓ તો ખુશી થી ખાઈ લેશે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
2 વ્યક્તિ
  • પીસવા માટે
  • 1 કપલીલા વટાણા
  • 1 કપકોથમીર
  • 10-12મીઠા લીમડા ના પાન
  • 4લીલા મરચાં
  • 1નાનો ટુકડો આદુ
  • 1 કપદહીં
  • 1 કપલીલું લસણ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 કપહાંડવા નો લોટ
  • 1 કપલીલું લસણ
  • 1 કપમેથી ભાજી
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • વઘાર માટે
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1 નંગલાલ સૂકું મરચું
  • 6-8મીઠા લીમડા ના પાન
  • 2 ચમચીતલ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીતલ
  • 2ચીઝ ક્યૂબ
  • 2 ચમચીકોથમીર
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરી તેમાં હાંડવા નો લોટ ઉમેરી મિક્સ કરી વીશ મિનિટ પલાળી રાખવો

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે મિક્ષી બાઉલ માં ફ્રેશ વટાણા,કોથમીર,મીઠા લીમડા ના પાન,આદુ,લીલા મરચા ઉમેરો

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે તેમાં મીઠું,દહીં અને લીલું લસણ ઉમેરો

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે મિક્ષી માં પીસી લેવું પછી પલાળેલા હાંડવા ના લોટ માં ઉમેરવું તેમાં મેથી ભાજી ઉમેરવી

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે બરાબર મિક્સ કરી ફ્રેશ લસણ,લાલ મરચું, હળદર અને મીઠું ઉમેરો અને મિક્સ કરો

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં રાઈ ઉમેરવી પછી લાલ સૂકું મરચું અને મીઠા લીમડા ના પાન ઉમેરવા

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    હવે તેમાં તલ ઉમેરી વઘાર ને બરાબર થવા દેવો પછી આ વઘાર ને હાંડવા ના મિશ્રણ માં ઉમેરો અને મિક્સ કરવું હવે એક નોનસ્ટિક પેન માં તેલ ગરમ કરવું

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    હવે તેમાં તલ ઉમેરવા પછી તરત જ હાંડવા નું મિશ્રણ ઉમેરી ઉપર તલ ઉમેરવા

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    હવે ધીમા તાપે હાંડવા ને થવા દેવો એક બાજુ થઈ જાય પછી હાંડવા ને પલટાવી તેના ઉપર ચીઝ,ચીલી ફ્લેક્સ અને કોથમીર ભભરાવુ

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    હવે ચીઝ મેટ થઈ જાય અને હાંડવો બરાબર થઈ જાય એટલે સર્વિંગ પ્લેટ માં કાઢી ગરમ ગરમ મેથી મટર ચીઝી હાંડવા ને સર્વ કરવો

    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર December 31, 2022 11:37
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
January 01, 2023 12:03
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લીલા વટાણા હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન વરિયાળી શરબત (Paan Variyali Sharbat Recipe In Gujarati)
  2. ચીઝ ફ્રેન્કી (Cheese Frankie Recipe In Gujarati)
  3. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  4. ચોકલેટ સુખડી (Chocolate Sukhdi Recipe In Gujarati)
  5. ફ્રેશ લાલ મરચા લસણ ની ચટણી (Fresh Lal Marcha Lasan Chutney Recipe In Gujarati)
  1. મેથી ના ફુલવડા ભજીયા
  2. શિંગોડા ના લોટ નો શીરો (Shingada Flour Sheera Recipe In Gujarati)
  3. ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
  4. બાજરા ના લોટ નો રોટલો (Bajra Flour Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16714132
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close