કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#XS
આજે મે છોકરાઓ ની પસંદ ની ડોરા કેક બનાવી છે ઝટપટ બની જાય છે અને બધા ને ભાવતી આ ડોરા કેક તમે પણ ટ્રાય કરો

#XS
આજે મે છોકરાઓ ની પસંદ ની ડોરા કેક બનાવી છે ઝટપટ બની જાય છે અને બધા ને ભાવતી આ ડોરા કેક તમે પણ ટ્રાય કરો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  • 3પેકેટ બ્લેક ફૅન્ટેસી(ઓરિયો બિસ્કીટ પણ લઈ શકાય)
  • 2 કપદૂધ
  • 6 ચમચીખાંડ(વધારે કે ઓછી લઈ શકાય)
  • 1/2 ચમચીબેકિંગ પાઉડર
  • 1/4 ચમચીબેકિંગ સોડા
  • 1 ચમચીદૂધ(ક્રીમ માટે)
  • 3 ચમચીબૂરું ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેકેટ માંથી એક બાઉલ માં બિસ્કીટ કાઢી લેવા પછી તેમાંથી ક્રીમ અલગ કરી લેવું

    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બિસ્કીટ ના નાના ટુકડા કરી મિક્સર માં પીસી લેવા

    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ખાંડ અને દૂધ ઉમેરી ફરી થી મિક્સર માં પીસી લેવું અને બેટર ને બાઉલ માં કાઢી લેવું

    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બેટર માં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરવું પછી એક નોનસ્ટિક પેન માં ઘી લગાવી બેટર ને પેન માં પાથરી દો પછી તેના ઉપર બબ્લસ આવે ત્યાં સુધી ચડવા દો

    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને પલટાવી ને બીજી બાજુ પણ ચડવા દેવા એવી રીતે બધા બનાવી લેવા હવે બિસ્કીટ નું જે ક્રીમ કાઢી લીધું હતું તેમાં દૂધ અને બૂરું ખાંડ ઉમેરવી

    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બરાબર મિક્સ કરી લેવું હવે આપડે જે ડોરા કેક બનાવી તેના ઉપર ક્રીમ લગાવી દેવું પછી બીજી ડોરા કેક ને તેની ઉપર મૂકી બંને ડોરા કેક ની કિનારી ને દબાવી દેવી

    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ રીતે જ બધી ડોરા કેક બનાવી લેવી પછી તેને વચ્ચે થી કટ કરી લેવી

    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે સર્વિંગ પ્લેટ માં મૂકી સર્વ કરવી

    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ડોરા કેક (Dora Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર December 29, 2022 10:50
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
December 31, 2022 13:10
👌👌👌🥳
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોરા કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપુરી નુ તીખું પાણી (Panipuri Spicy Pani Recipe In Gujarati)
  2. એગલેસ ફ્રૂટ કેક (Eggless fruit cake recipe in Gujarati)
  3. ટુટી ફ્રુટી મફીન્સ (Tutti Frutti Muffins Recipe In Gujarati)
  4. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
  5. વેજિટેબલ પાસ્તા સલાડ (Vegetable Pasta Salad Recipe In Gujarati)
  1. મિક્સ કઠોળ નું શાક (Mix Kathor Shak Recipe In Gujarati)
  2. લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
  3. જામ ફીલ્ડ ક્રીસમસ ટ્રી બ્રેડ (Jam Filled Christmas Tree Bread Recipe In Gujarati)
  4. જિની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718882
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close