મિક્સ કઠોળ નું શાક (Mix Kathor Shak Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
મિક્સ કઠોળ નું શાક (Mix Kathor Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મિક્સ કઠોળને 4 થી 5 કલાક જેટલું પલાળી રાખો ત્યારબાદ બાફવા માટે કુકરમાં બે કપ પાણી રેડીને મીઠું ચપટી હળદર નાખીને ત્રણથી ચાર વિસલ વગાડી લો
- 2
કઠોળ સરસ બફાઈ જાય એટલે વઘાર માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ,જીરું હિંગ, મીઠો લીમડો, વાટેલા આદુ મરચા લસણ, ચણાનો લોટ નાખીને બરાબર સાંતળો
- 3
હવે વઘારમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું નાખી છાશ રેડી દો બાફેલું કઠોળ ઉમેરી દો,, છેલ્લે બાફેલું કઠોળ નાખી લાલ મરચું ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠુંઅને ગોળ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો
- 4
રસાવાળુ કઠોળનું શાક તૈયાર થાય એટલે કોથમીર ભભરાવી સર્વ કરો ખૂબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
લસણ વાળા મિક્સ કઠોળ (Garlic Mix Kathor Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
-
-
ફલાવર નું મિક્સ શાક (Flower Mix Shak Recipe In Gujarati)
#BWશિયાળા મા જે ફ્લાવર અને લાલ ગાજર મળે છે તે પછી આખું વર્ષ મળતા નથી એટલે એમ થાય કે છેલ્લે છેલ્લે એનો શાક ખાઈ લઈએ Pinal Patel -
મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)
દિવાળી નો તહેવાર પૂરો થયો હવે આ દિવસો માં લીધેલી એક્સટ્રા કેલેરીઝ ને બાય બાય કહીએ અને બહુ બધી સ્વીટ્સ અને ફરસાણ ખાધા પછી હવે લાઈટ ખાવાનું બનાવી હેલ્ધી ખાઈને હેલ્થ બેલેન્સ કરીએ. Bansi Thaker -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી પર લાડુ સાથે થાળ માટે બટાકા ટામેટાનો રસાવાળું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, Pinal Patel -
-
મિક્સ કઠોળ સબ્જી
#કઠોળચણા, વટાણા, કળથી ,મગ અને મઠ આ બધું મિક્સપલાળી ને ફણગાવેલાં એની રસાદાર સબ્જી.સાથે તાવડીમાં બનાવેલ કરકરા ઘઉ ના લોટ ની ભાખરી,દહી,લીલા મરચા,ડુગળી .. Sunita Vaghela -
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
-
મિક્સ કઠોળ
#નાસ્તો#ઇબૂક૧#૨સવાર ના નાસ્તા માં જો હેલ્થ નું વિચારી ને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો મિક્સ કઠોળ ને આપડે સરસ રીતે લઇ શકાય.ને મજા પણ આવે નાસ્તા માં ગરમા ગરમ મિસક્સ કઠોળ મળે તો મજા જ આવે. Namrataba Parmar -
મિક્સ કઠોળ નું સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
#Cookpagujarati#Cookpadindia Vaishali Vora -
દહીં વાળુ દેશી ચણા નુ શાક (Dahi Valu Desi Chana Shak Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપજ્યાં રે ઘરમાં કોઇ શાક ન હોય ત્યારે દેશી ચણા નુ બેસન, દહીં વાળુ રસાવાળુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
-
મિક્સ કઠોળ સેવ રોલ
ચોમાસામાં શાકભાજી ન મળે તેથી કઠોળ ખાતા હોય છે તો વધેલા કઠોળને મિક્સ કરી સેવ રોલ બનાવી શકાય છે.#LO Rajni Sanghavi -
-
-
-
-
સરેગવા બટાકાની ગુજરાતી કઢી (Sargva Kadhi Recipe in Gujarati)
#EB#week6ગુજરાતી ઓઋતુ મુજબ વિવિધ પ્રકારનની કઢી ખાવાના શોખીન હોય છે ચાલી આજે સરગવાની કઢી ખાઈએ Pinal Patel -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 11બટાકા નું શાક Ketki Dave -
મીક્સ કઠોળ રગડો (Mix Kathol Ragda Recipe In Gujarati)
#GA4 #Week11 #GreenOnionશિયાળા માં શાકભાજી તો બહુ જ આવે છે.. પરંતુ ક્યારેક કઠોળ ગરમ ગરમ અને તીખું તીખું ખાવું હોય તો ઠંડી ની સીઝનમાં વધારે મજા આવે.. મેં મીક્સ કઠોળ નો રગડો એટલે જ બનાવ્યો અને તેમાં શિયાળા માં મળતા લીલું લસણ ,લીલી ડુંગળી નાખીને બનાવ્યુ છે.. Kshama Himesh Upadhyay -
મિક્સ કઠોળ અને ઓટ્સ ની ટીક્કી
ખુબજ હેલ્થી અને પૌષ્ટિક ટીક્કી તમે સ્ટાર્ટર અથવા ટિફિન માં સર્વે કારી શકો છો અથવા બર્ગર માં પણ વાપરી શકો છો. Bhavika Shrimankar -
-
મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)
#GA4#week19#PulaoSprouts pulao😋 Dimple Solanki -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MRCજ્યારે ચોમાસાની સિઝનમાં જરૂરિયાત મુજબના મનપસંદ શાકભાજી ન મળે કે ઘરમાં શાકભાજી ખલાસ થઈ જાય ત્યારે આ મસાલેદાર અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી ઢોકળીનુ શાક ખુબ જ સરસ અને ઝડપથી બની જતી વાનગી છે.આ રેસીપી ચણાનો લોટ,, ડુંગળી લસણ ટમેટાની ગ્રેવી સાથે રાંધવામાં આવે છે. છાશમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક વધારાનો સ્વાદ ઉમેરે છે અને પરિવારના દરેકને તે ગમે છે. Riddhi Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718897
ટિપ્પણીઓ